________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
સમયસાર નાટક અર્થ - ગ્રંથકાર કહે છે કે આ રીતે પદાર્થનું જેવું સ્વરૂપ જિન-રાજે કહ્યું છે તેવું અમે વર્ણવ્યું. જે મુનિરાજ પ્રમાદદશામાં રહે છે, તેમને શુભ ક્રિયાનું અવલંબન લેવું જ પડે છે. ૩૬. जहां प्रमाद दसा नहि व्यापै।
तहां अवलंब आपनौ आपै।। ता कारन प्रमाद उतपाती।
VIટ મોવ મારી વાત રૂ૭ ના શબ્દાર્થ- અવલંબ = આધાર.
અર્થ - જ્યાં શુભ-અશુભ પ્રવૃત્તિરૂપ પ્રમાદ નથી રહેતો, ત્યાં પોતાને પોતાનું જ અવલંબન અર્થાત્ શુદ્ધોપયોગ હોય છે, તેથી સ્પષ્ટ છે કે પ્રમાદની ઉત્પત્તિ મોક્ષમાર્ગમાં બાધક છે. ૩૭.
जे प्रमाद संजुगत गुसांई।
safé નિરëિ બિંદુવી નાં जे प्रमाद तजि उद्धत हौंहीं।
તિનbીં મોરવ નિવેદ દ્રિા સૌંદી રૂ૮ાા શબ્દાર્થ:- ગુસાંઈ = સાધુ. ગિંદુક = દડો. નાંઈ = જેમ. દ્રિગ = આંખ.
અર્થ- જે મુનિ પ્રમાદ સહિત હોય છે તેઓ દડાની પેઠે નીચેથી ઉપર ચડે છે. અને પાછા નીચે પડે છે અને જે પ્રમાદ છોડીને સ્વરૂપમાં સાવધાન હોય છે, તેમની દષ્ટિમાં મોક્ષ બિલકુલ પાસે જ દેખાય છે.
વિશેષ- સાધુદશામાં છઠું ગુણસ્થાનક પ્રમત્ત મુનિનું છે, તે છઠ્ઠામાંથી સાતમામાં અને સાતમામાંથી છઠ્ઠીમાં અસંખ્યાત વાર ચડ-ઉતરે છે. ૩૮. घटमैं है प्रमाद जब तांई।
पराधीन प्रानी तब तांई।। जब प्रमादकी प्रभुता नासै।
तब प्रधान अनुभौ परगासै।। ३९ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com