________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
મોક્ષ દ્વાર
નાસૈ (નાશે )
ત્યાં સુધી. પ્રભુતા
– બળ.
શબ્દાર્થ:- જબ તાંઇ જ્યાં સુધી. તબ તાંઇ મુખ્ય. પગાસૈ (પ્રકાશે ) પ્રગટ થાય.
=
નષ્ટ થાય પ્રધાન
=
=
=
અર્થ:- જ્યાં સુધી હૃદયમાં પ્રમાદ રહે છે ત્યાં સુધી જીવ પરાધીન રહે છે અને જ્યારે પ્રમાદની શક્તિ નષ્ટ થઈ જાય છે ત્યારે શુદ્ધ અનુભવનો ઉદય થાય છે.
૩૯.
વળી-(દોહરા )
ता कारन जगपंथ इत उत सिव मारग जोर ।
3
परमादी जगकौं धुकै, अपरमादि सिव ओर ।। ४० ।।
=
–
શબ્દાર્થ:- જગપંથ સંસારભ્રમણનો ઉપાય. ઇત અહીં. ઉત ત્યાં. સિવમારગ (શિવમાર્ગ) = મોક્ષનો ઉપાય. કૈ = દેખે. અપમાદિ ( અપ્રમાદી ) પ્રમાદ રહિત.
ભૂરિ = ઘણી. સિથલ (શિથિલ )
=
અર્થ:- તેથી પ્રમાદ સંસારનું કારણ છે અને અનુભવ મોક્ષનું કારણ છે. પ્રમાદી જીવ સંસાર તરફ દેખે છે અને અપ્રમાદી જીવ મોક્ષ તરફ દેખે છે. ૪૦. जे परमादी आलसी, जिन्हकैं विकलप भूरि ।
होइ सिथल अनुभौविषै, तिन्हकौं सिवपथ दूरि ।। ४१ ।। શબ્દાર્થ:- આલસી નિરુધમી. વિકલપ (વિકલ્પ ) અસમર્થ. સિવપથ
રાગ-દ્વેષની લહેરો.
* प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः
=
=
સ્વરૂપાચરણ.
અર્થ:- જે જીવ પ્રમાદી અને આળસુ છે, જેમના ચિત્તમાં અનેક વિકલ્પો થાય છે અને જે આત્મ-અનુભવમાં શિથિલ છે, તેમનાથી સ્વરૂપાચરણ દૂર જ રહે છે.
૪૧.
* जे परमादी आलसी, ते अभिमानी जीव ।
जे अविकलपी अनुभवी, ते समरसी सदीव ।। ४२ ।।
૨૩૫
कषायभरगौरवादलसत्ता प्रमादो यतः ।
अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन्
मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात् ।। ११ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com