________________
૨૪૬
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા છે ( સવૈયા એકત્રીસા ) निहचै निहारत सुभाव याहि आतमाकौ,
आतमीक धरम परम परकासना । अतीत अनागत बरतमान काल जाकौ,
केवल स्वरूप गुन लोकालोक भासना ।। सोई जीव संसार अवस्था मांहि करमकौ,
करतासौ दीसै लीए भरम उपासना। यहै महा मोहकौ पसार यहै मिथ्याचार,
यह भौ विकार यह विवहार वासना । ५॥ શબ્દાર્થ:- નિહારત જોવાથી. ઉપાસના સેવા. પસાર = વિસ્તાર. મિથ્યાચાર નિજસ્વભાવથી વિપરીત આચરણ. ભૌ જન્મ-મ૨ણ-રૂપ સંસાર. વ્યવહાર = કોઈ નિમિત્તના વશે એક પદાર્થને બીજા પદાર્થરૂપ જાણનાર જ્ઞાનને વ્યવહારનય કહે છે, જેમ કે-માટીના ઘડાને ઘીના નિમિત્તે ઘીનો ઘડો કહેવો.
અર્થ:- નિશ્ચયનયથી જુઓ તો આ આત્માનો નિજસ્વભાવ પરમ પ્રકાશરૂપ છે અને જેમાં લોકાલોકના છએ દ્રવ્યોના ભૂત, ભવિષ્ય, વર્તમાનના ત્રિકાળવર્તી અનંત ગુણ-પર્યાયો પ્રતિભાસિત થાય છે. તે જ જીવ સંસારી દશામાં મિથ્યાત્વની સેવા કરવાથી કર્મનો કર્તા દેખાય છે, આ મિથ્યાત્વની સેવા મોહનો વિસ્તાર છે, મિથ્યાચરણ છે, જન્મ-મરણરૂપ સંસારનો વિકાર છે, વ્યવહારના વિષયભૂત આત્માનો અશુદ્ધ સ્વભાવ છે. ૫.
જેમ જીવ કર્મનો અકર્તા છે તેમ અભોક્તા પણ છે ( ચોપાઈ ) यथा जीव करता न कहावै ।
तथा भोगता नाम न पावै ।
=
=
=
=
સમયસાર નાટક
अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः। तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभिः
स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः ।। ३ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com