________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૭
સર્વવિશુદ્ધિ દ્વાર है भोगी मिथ्यामति मांही।
- Tચૈ મિથ્યાતિ મોતા નાંદાદા. અર્થ - જેવી રીતે જીવ કર્મનો કર્તા નથી તેવી જ રીતે ભોક્તા પણ નથી, મિથ્યાત્વના ઉદયમાં કર્મનો ભોક્તા છે, મિથ્યાત્વના અભાવમાં ભોક્તા નથી. ૬.
અજ્ઞાની જીવ વિષયનો ભોક્તા છે જ્ઞાની નથી, (સવૈયા એકત્રીસા) जगवासी अग्यानी त्रिकाल परजाइ बुद्धी,
सो तौ विषै भोगनिकौ भोगता कहायौ है। समकिती जीव जोग भोगसौं उदासी तातें,
सहज अभोगता गरंथनिमैं गायौ है।। याही भांति वस्तुकी व्यवस्था अवधारि बुध ,
परभाउ त्यागि अपनौ सुभाउ आयौ है। निरविकलप निरुपाधि आतम अराधि,
साधि जोग जुगति समाधिमै समायौ है।।७।। શબ્દાર્થ- જગવાસી = સંસારી, વિર્ષ (વિષય) = પાંચ ઇન્દ્રિય અને મનના ભોગ. ગરંથનિમેં = શાસ્ત્રોમાં. અવધારિ = નિર્ણય કરીને. બુધ = જ્ઞાની. જોગ જુગતિ = યોગ નિગ્રહનો ઉપાય.
અર્થ:- શાસ્ત્રોમાં મનુષ્ય આદિ પર્યાયોમાં હંમેશાં અહંબુદ્ધિ રાખનાર અજ્ઞાની સંસારી જીવને પોતાના સ્વરૂપનો જ્ઞાતા ન હોવાથી વિષયભોગોનો ભોક્તા કહ્યો છે અને જ્ઞાની સમ્યગ્દષ્ટિ જીવને ભોગોથી વિરક્તભાવ રાખવાને કારણે વિષય ભોગવવા છતાં પણ અભોક્તા કહ્યો છે. જ્ઞાનીઓ આ રીતે વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને વિભાવભાવ છોડી સ્વભાવનું ગ્રહણ કરે છે, અને વિકલ્પ તથા ઉપાધિ રહિત
भोक्तृत्वं न स्वभावोऽस्य स्मृतः कर्तृत्ववच्चितः। अज्ञानादेव भोक्ताऽयं तदभावादवेदकः।।४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com