________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૧૬
સમયસાર નાટક
છે તે બધાનો નાશ કરવા માટે રેતી સમાન છે, કર્મના ફંદારૂપ કાંસને મૂળમાંથી ઉખેડવા માટે કિસાન સમાન છે, કર્મબંધના દુ:ખોથી બચાવનાર છે, સુમતિ રાધિકા સાથે પ્રીતિ જોડે છે, કુમતિરૂપ દાસી સાથે સંબંધ તોડે છે, આત્મપદાર્થરૂપ ચાંદીનું ગ્રહણ કરવામાં અને ૫૨૫દાર્થરૂપ ધૂળને છોડવામાં સોની સમાન છે. પદાર્થને જેવો જાણે છે તેવો જ માને છે, ભાવ એ છે કે હેયને હૈય જાણે છે અને હૈય માને છે. ઉપાદેયને ઉપાદેય જાણે છે અને ઉપાદેય માને છે, એવી ઉત્તમ વાતોના આરાધક ધારા પ્રવાહી જ્ઞાતા છે. ૬.
=
જ્ઞાની જીવ જ ચક્રવર્તી છે ( સવૈયા એકત્રીસા) जिन्हकै दरब मिति साधन छखंड थिति, बिनसै विभाव अरि पंकति पतन हैं । जिन्हकै भगतिको विधान एई नौ निधान,
त्रिगुनके भेद मानौ चौदह रतन हैं ।। जिन्हकै सुबुद्धिरानी चूरै महा मोह वज्र,
पूरै मंगलीक जे जे मोखके जतन हैं। जिन्हके प्रमान अंग सौहै चमू चतुरंग,
तेई चक्रवर्ती तनु धरै पै अतन हैं ॥ ७ ॥
શબ્દાર્થ:- અરિ પંકતિ = શત્રુઓનો સમૂહ. પતન નવ નિધિ. મંગલીક મંડળ, ચોક. ચમૂ સેના. ચતુરંગ અંગ-હાથી, ઘોડા, રથ, પાયદળ. અતન = શરીરહિત.
=
=
નષ્ટ થવું. નવ નિધાન
સેનાના ચાર
=
અર્થ:- જ્ઞાની જીવ ચક્રવર્તી સમાન છે કારણ કે ચક્રવર્તી છ ખંડ પૃથ્વી જીતે છે, જ્ઞાની છ દ્રવ્યોને સાધે છે, ચક્રવર્તી શત્રુઓનો નાશ કરે છે, જ્ઞાની જીવ વિભાવ
૧. આત્મા અડદના માવા (અંદરનો ભાગ) મગજ સમાન આદિ ઉપાદેય છે અને ફોતરા વગેરે સમાન શરીરાદિ હૈય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com