________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
મોક્ષ દ્વાર
શબ્દાર્થ:- સમતા = રાગ-દ્વેષરહિત ભાવ. મમતા = પદ્રવ્યોમાં અહંબુદ્ધિ.
રમતા રામ = પોતાના રૂપમાં આનંદ કરનાર આતમરામ. અપરાધી = દોષી. નિદૈ (નિર્દય ) દુષ્ટ. હિરદૈ ( હૃદય ) મનમાં. આસ (આશા ) ઉમેદ. ભગિત (ભક્તિ) = સેવા, પૂજા. દાસ
=
=
=
=
અર્થ:- જેના હૃદયમાં સમતા નથી, જે સદા શ૨ી૨ આદિ ૫૨-પદાર્થોમાં મગ્ન રહે છે અને પોતાના આતમરામને જાણતો નથી તે જીવ અપરાધી છે. ૨૫. પોતાના આત્મસ્વરૂપને નહીં જાણનાર અપરાધી જીવ મિથ્યાત્વી છે, પોતાના આત્માનો હિંસક છે, હૃદયનો અંધ છે. તે શરીર આદિ પદાર્થોને આત્મા માને છે અને કર્મબંધને વધારે છે. ૨૬. આત્મજ્ઞાન વિના તેનું તપાચરણ મિથ્યા છે, તેની મોક્ષસુખની આશા જૂઠી છે, ઇશ્વરને જાણ્યા વિના ઇશ્વરની ભક્તિ અથવા દાસત્વ મિથ્યા છે. ૨૭.
મિથ્યાત્વની વિપરીત વૃત્તિ (સવૈયા એકત્રીસા ) माटी भूमि सैलकी सो संपदा बखानै निज,
कर्ममैं अमृत जानै ग्यानमैं जहर है। अपनौ न रूप गहै औरहीसौं आप कहै,
साता तो समाधि जाकै असाता कहर है ।। कोपकौ कृपान लिए मान मद पान कियै,
मायाकी मरोर हियै लोभकी लहर है। याही भांति चेतन अचेतनकी संगतिसौं,
કહર આપત્તિ. કૃપાન
સેવક.
सांचसौं विमुख भयौ झूठमै बहर है ।। २८ ।।
વિષ. ઔરહીસોં
શબ્દાર્થ:- સૈલ (શૈલ ) = પર્વત. જર
=
=
તલવાર. બઠુર હૈ = લાગી પડયો છે.
૨૨૯
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૫રદ્રવ્યથી.
અર્થ:- સોનું-ચાંદી જે પહાડોની માટી છે તેને પોતાની સંપત્તિ કહે છે, શુભક્રિયાને અમૃત માને છે અને જ્ઞાનને ઝેર જાણે છે. પોતાના આત્મરૂપનું ગ્રહણ કરતો નથી, શરીર આદિને આત્મા માને છે, શાતા-વેદનીયાનિત લૌકિક-સુખમાં આનંદ માને છે અને અશાતાના ઉદયને આફ્ત કહે છે, ક્રોધની તલવાર પકડી