________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૩૦
સમયસાર નાટક
રાખી છે, માનનો શરાબ પીને બેઠો છે, મનમાં માયાની વક્રતા છે અને લોભના ચક્કરમાં પડેલો છે. આ રીતે અચેતનની સંગતિથી ચિત્તૂપ આત્મા સત્યથી પરાભુખ થઈને જૂઠમાં જ ગુંચવાઈ ગયો છે. ૨૮.
तीन काल अतीत अनागत वरतमान,
जग अखंडित प्रवाहको डहर है । तासौं कहै यह मेरौ दिन यह मेरी राति,
यह मेरी धरी यह मेरौही पहर है ।। खेहक खजानौ जोरै तासौं कहै मेरो गेह,
जहां बसै तासौं कहै मेरौही सहर है। याहि भांति चेतन अचेतनकी संगतिसौं,
सांचसौं विमुख भयौ झूठमैं बहर है ।। २९ ।। ભૂતકાળ. અનાગત ભવિષ્ય. ખેહ કચરો. ગેહ
અર્થ:- અતીતકાલ ઘર. સહર (શહર ) = નગર.
=
=
અર્થ:- સંસારમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળનું ધારા-પ્રવાહ ચક્ર ચાલી રહ્યું છે, તેને કહે છે કે મારો દિવસ, મારી રાત્રિ, મારી ઘડી, માર્ચે પહોર છે. કચરાનો ઢગલો ભેગો કરે છે અને કહે છે કે આ મારું મકાન છે, જે પૃથ્વીના ભાગમાં રહે છે તેને પોતાનું નગર બતાવે છે. આ રીતે અચેતનની સંગતિથી ચિદ્રૂપ આત્મા સત્યથી પરાઙમુખ થઈને જૂઠમાં મુંઝાઈ રહ્યો છે. ૨૯.
સમ્યગ્દષ્ટિ જીવોનો સદ્વિચા૨ (દોહરા )
जिन्हके मिथ्यामति नही, ग्यान कला घट मांहि । परचै आतमरामसौं, ते अपराधी नांहि ॥ ३० ॥ શબ્દાર્થ:- મિથ્યામતિ ઓળખાણ. અર્થ:- જે જીવોની કુબુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે, જેમના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ છે અને જેમને આત્મસ્વરૂપની ઓળખાણ છે તે ભલા માણસ છે. ૩૦.
ખોટી બુદ્ધિ. ૫૨ચૈ (પરિચય )
=
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com