________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષ દ્વાર
૨૨૩ रागादिक भावनिसौं जिनिकी रहनि न्यारी,
कबहूं मगन है न रहै धाम धनमैं।। जे सदैव आपकौं विचारै सरवांग सुद्ध,
जिन्हकै विकलता न व्यापै कहूं मनमैं। तेई मोख मारगके साधक कहावै जीव,
___ भावै रहौ मंदिरमैं भावै रहौ वनमैं।। १६ ।। शर्थ:- सुमति = सारी बुद्धि. 100 = प्र०टी. ५२सं। त्यासी = हे६ माथी ममत्वनो त्याग ३२वो. त्रिभुवन = त्रा सो-जी, मध्य, ताण. स२पांग (साग) = पूरी रीते. विsadu = भ्रम. (मावै = याई तो. मंदिर) = घरम..
અર્થ - જેમને સુબુદ્ધિનો ઉદય થયો છે, જે ભોગોથી વિરક્ત થયા છે, જેમણે શરીર આદિ પરદ્રવ્યોનું મમત્વ દૂર કર્યું છે, જે રાગ-દ્વેષ આદિ ભાવોથી રહિત છે, જે કદી ઘર અને ધન-સંપત્તિ આદિમાં લીન થતા નથી, જે સદા પોતાના આત્માને સંપૂર્ણ રીતે શુદ્ધ વિચારે છે, જેમને મનમાં કદી આકુળતા વ્યાપતી નથી, તે જ જીવો ત્રણલોકમાં મોક્ષમાર્ગના સાધક છે, ભલે તેઓ ઘરમાં રહે કે જંગલમાં રહે. ૧૬.
મોક્ષમાર્ગી જીવોની પરિણતિ (સવૈયા તેવીસા) चेतन मंडित अंग अखंडित,
सुद्ध पवित्र पदारथ मेरो। राग विरोध विमोह दसा,
समुझै भ्रम नाटक पुदगल केरो।।
૧. ચાહે તેઓ ઊર્ધ્વલોક અથવા દેવગતિમાં હોય, મધ્યલોક અર્થાત મનુષ્ય-તિર્યંચ જાતિમાં હોય કે પછી પાતાળલોક અર્થાત્ ભવનવાસી, વ્યંતર કે નરક ગતિમાં હોય.
सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां
शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्। एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणा
स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि।।६।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com