________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૨૫
મોક્ષ દ્વાર
ભાવાર્થ:- લોકમાં પ્રવૃત્તિ છે કે જે બીજાનું ધન લે છે તેને અજ્ઞાની, ચોર અથવા ડાકૂ કહેવામાં આવે છે, તે ગુનેગાર અને દંડને પાત્ર થાય છે અને જે પોતાના ધનનો ઉપયોગ કરે છે તે મહાજન અથવા સમજદાર કહેવાય છે, તેની પ્રશંસા કરવામાં આવે છે. તેવી જ રીતે જે જીવ પ૨દ્રવ્ય અર્થાત્ શરીર કે શરીરના સંબંધી ચેતન-અચેતન પદાર્થોને પોતાના માને છે અથવા તેમાં લીન થાય છે તે મિથ્યાત્વી છે, સંસારનું દુ:ખ ભોગવે છે. અને જે નિજાત્માને પોતાનો માને છે અથવા તેનો જ અનુભવ કરે છે, તે જ્ઞાની છે, મોક્ષનો આનંદ પામે છે.૧૮.૧૯. દ્રવ્ય અને સત્તાનું સ્વરૂપ (દોહરા )
=
उपजै विनसै थिर रहै, यह तो वस्तु वखान । નો માનાવા વસ્તુળી, સો સત્તાપરવાંના ૨૦।।
શબ્દાર્થ:- ઉપજૈ
સીમા, ક્ષેત્રાવગાહ. ૫૨વાંન (પ્રમાણ ) = જાણવું.
=
ઉત્પન્ન થાય. વિનસૈ = નષ્ટ થાય. વસ્તુ
=
અર્થ:- જે પર્યાયોથી ઉત્પન્ન અને નષ્ટ થાય છે પણ સ્વરૂપે સ્થિર રહે છે તેને દ્રવ્ય કહે છે, અને દ્રવ્યના ક્ષેત્રાવગાહને સત્તા કહે છે. ૨૦.
છ દ્રવ્યની સત્તાનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા ) लोकालोक मान एक सत्ता है आकाश दर्व,
धर्म दर्व एक सत्ता लोक परमिति है। लोक परवान एक सत्ता है अधर्म दर्व,
દ્રવ્ય. મર્યાદા
कालके अनू असंख सत्ता अगनिति है ।। पुद्गल सुद्ध परवानुकी अनंत सत्ता,
जीवकी अनंत सत्ता न्यारी न्यारी छिति है। कोऊ सत्ता काहूसौं न मिलि एकमेक होइ,
सबै असहाय यौं अनादिहीकी थिति है ।। २१ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com