________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૧
મોક્ષ દ્વાર
સુબુદ્ધિ સખીને બ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે. (સવૈયા તેવીસા) देखु सखी यह ब्रह्म विराजित,
याकी दसा सब याहीकौ सोहै। एकमैं एक अनेक अनेकमैं,
હું નિર્ચે દુવિધામદ તો હૃાા आपु संभारि लखै अपनौ पद,
आपु विसारिकै आपुहि मोहै। व्यापकरूप यहै घट अंतर,
યાનÁ વૌન સગ્યાનગૈ વો ના રૂા. શબ્દાર્થ:- વિરાજિત = શોભાયમાન. દસા = પરિણતિ. વિસારિકં = ભૂલીને.
અર્થ- સુબુદ્ધિ સખીને કહે છે કે હે સખી! જો, આ પોતાનો ઇશ્વર સુશોભિત છે, તેની સર્વ પરિણતિ તેને જ શોભા આપે છે, એવી વિચિત્રતા બીજા કોઈમાં નથી. એને આત્મ-સત્તામાં જુઓ તો એકરૂપ છે, પરસત્તામાં જુઓ તો અનેકરૂપ છે; જ્ઞાનદશામાં જુઓ તો જ્ઞાનરૂપ, અજ્ઞાનદશામાં જુઓ તો અજ્ઞાનરૂપ, આવી બધી દુવિધાઓ એમાં છે. કોઈવાર તે સચેત થઈને પોતાની શક્તિની સંભાળ કરે છે અને કોઈ વાર પ્રમાદમાં પડીને પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, પણ એ ઇશ્વર નિજઘટમાં વ્યાપક રહે છે, હવે વિચાર કરો કે જ્ઞાનરૂપ પરિણમન કરનાર કોણ છે અને અજ્ઞાનદશામાં વર્તનાર કોણ છે? અર્થાત તે જ છે. ૧૩.
આત્મ-અનુભવનું દષ્ટાંત (સવૈયા તેવીસા) ज्यौं नट एक धरै बहु भेख,
कला प्रगटै बहु कौतुक देखै। आपु लखै अपनी करतूति,
वहै नट भिन्न विलोकत भेखै।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com