________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ દ્વાર
૧૯૧
અજ્ઞાની જીવ બંધનથી છૂટી શકતો નથી. તેના ઉપર દષ્ટાંત (સવૈયા એકત્રીસા) लिय द्रिढ़ पेच फिरै लोटन कबुतरसौ,
___उलटौ अनादिकौ न कहूं सुलटतु है। जाकौ फल दुःख चाहि सातासौं कहत सुख,
सहत-लपेटी असि-धारासी चटतु है।। ऐसैं मूढजन निज संपदा न लखै क्यौंही,
यौंहि मेरी मेरी निसिवासर रटतु है। याही ममतासौं परमारथ विनसि जाइ,
____ कांजीकौ परस पाइ दूध ज्यौं फटतु है।। २८ ।। शार्थ:- द्रिद (६)=५४मूत. सहत (६६) =भ६. सि. =dAR. निसियास२ = २।त-हिन. ५२४. (स्पर्श )=२ऽयु त.
અર્થ:- જેમ આળોટતા કબૂતરની પાંખોમાં મજબૂત ગૂંચ પડી હોવાથી તે ઉલટું-સુલટું (ઊંધુ-ચતું) થયા કરે છે, તેવી જ રીતે સંસારી જીવ અનાદિકાળથી કર્મ-બંધનની ગૂંચમાં ઉલટો થઈ રહ્યો છે, કદી સન્માર્ગનું ગ્રહણ કરતો નથી અને જેનું ફળ દુ:ખ છે એવી વિષયભોગની થોડીક શાતાને સુખ માનીને મધ ચોપડેલી તલવારની ધાર ચાટે છે. આવો અજ્ઞાની જીવ સદા પરવસ્તુઓને મારી મારી કહે છે અને પોતાના જ્ઞાનાદિ વૈભવને જોતો નથી, પરદ્રવ્યના આ મમત્વભાવથી આત્મહિત એવું નાશ પામે છે જેવું કાંજીના સ્પર્શથી દૂધ ફાટી જાય છે. ૨૮.
અજ્ઞાની જીવની અહંબુદ્ધિ પર દષ્ટાંત. (સવૈયા એકત્રીસા) रूपकी न झाँक ही करमको डांक पियें,
ग्यान दबि रह्यौ मिरगांक जैसै घनमैं। लोचनकी ढांकसौं न मानै सदगुरु हांक ,
डोलै मूढ़ रांकसौ निसांक तिहूं पनमै।। टांक एक मांसकी डलीसी तामै तीन फांक,
तीनकौसौ आंक लिखि राख्यौ काहू तनमैं।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com