SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બંધ દ્વાર ૧૯૧ અજ્ઞાની જીવ બંધનથી છૂટી શકતો નથી. તેના ઉપર દષ્ટાંત (સવૈયા એકત્રીસા) लिय द्रिढ़ पेच फिरै लोटन कबुतरसौ, ___उलटौ अनादिकौ न कहूं सुलटतु है। जाकौ फल दुःख चाहि सातासौं कहत सुख, सहत-लपेटी असि-धारासी चटतु है।। ऐसैं मूढजन निज संपदा न लखै क्यौंही, यौंहि मेरी मेरी निसिवासर रटतु है। याही ममतासौं परमारथ विनसि जाइ, ____ कांजीकौ परस पाइ दूध ज्यौं फटतु है।। २८ ।। शार्थ:- द्रिद (६)=५४मूत. सहत (६६) =भ६. सि. =dAR. निसियास२ = २।त-हिन. ५२४. (स्पर्श )=२ऽयु त. અર્થ:- જેમ આળોટતા કબૂતરની પાંખોમાં મજબૂત ગૂંચ પડી હોવાથી તે ઉલટું-સુલટું (ઊંધુ-ચતું) થયા કરે છે, તેવી જ રીતે સંસારી જીવ અનાદિકાળથી કર્મ-બંધનની ગૂંચમાં ઉલટો થઈ રહ્યો છે, કદી સન્માર્ગનું ગ્રહણ કરતો નથી અને જેનું ફળ દુ:ખ છે એવી વિષયભોગની થોડીક શાતાને સુખ માનીને મધ ચોપડેલી તલવારની ધાર ચાટે છે. આવો અજ્ઞાની જીવ સદા પરવસ્તુઓને મારી મારી કહે છે અને પોતાના જ્ઞાનાદિ વૈભવને જોતો નથી, પરદ્રવ્યના આ મમત્વભાવથી આત્મહિત એવું નાશ પામે છે જેવું કાંજીના સ્પર્શથી દૂધ ફાટી જાય છે. ૨૮. અજ્ઞાની જીવની અહંબુદ્ધિ પર દષ્ટાંત. (સવૈયા એકત્રીસા) रूपकी न झाँक ही करमको डांक पियें, ग्यान दबि रह्यौ मिरगांक जैसै घनमैं। लोचनकी ढांकसौं न मानै सदगुरु हांक , डोलै मूढ़ रांकसौ निसांक तिहूं पनमै।। टांक एक मांसकी डलीसी तामै तीन फांक, तीनकौसौ आंक लिखि राख्यौ काहू तनमैं। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy