________________
૧૯૨
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
तास कहै नांक ताके राखिवैकौं करै कांक,
સમયસાર નાટક
શબ્દાર્થ:- મિરગાંક ( મૃગાંક )= ચંદ્રમા. ઢાંકઢાંકણું. હાંક=પોકાર. ટાંક ( ટંક )=જોખવાનું એક માપ ( ચાર માશા ). ફાંક=ખંડ. કાંક= ઝગડો. લાંક(લંક )=કમ૨. ખડગ (ખડ્ગ )= તલવાર. બાંક =વતા.
लांकसौं खड़ग बांधि बांक धरै मनमैं ।। २९।।
અર્થ:- અજ્ઞાની જીવને પોતાના સ્વરૂપની ખબર નથી, તેમાં કર્મોદયનો ડાંક* લાગી રહ્યો છે, તેનું શુદ્ધ જ્ઞાન એવી રીતે દબાઈ ગયું છે જેમ ચંદ્ર વાદળાઓથી દબાઇ જાય છે. જ્ઞાનરૂપ નેત્ર ઢંકાઈ જવાથી તે સદ્દગુરુની શિખામણ માનતો નથી, મૂર્ખાઈવશ રિદ્રી થઈને હંમેશા નિઃશંક ફરે છે. નાક છે તે તો માંસનો એક ટુકડો છે, તેમાં ત્રણ કાણા છે, જાણે કોઈએ શરીરમાં ત્રણનો આંકડો જ લખી રાખ્યો છે, તેને નાક કહે છે. તે નાક (અહંકાર) રાખવા માટે લડાઈ કરે છે, કમરે તલવાર બાંધે છે અને મનમાં વક્રતા ધારણ કરે છે. ૨૯.
तैसैं
जैसे कोउ कूकर छुधित सूके हाड़ चाबै, हाड़निकी कोर चहुं ओर चुभै मुखमैं । गाल तालु रसना मसूढ़निको मांस फाटै,
चाटै निज रुधिर मगन स्वाद - सुखमैं ।। विषयी पुरुष रति-रीति ठानै, तामै चित्त सानै हित मानै खेद दुखमै । વેઐ પરત∞ વન-હાનિ મલ-મૂત-વાનિ,
मू
गहै न गिलानि पगि रहै राग-रुखमै ।। ३० ।।
શબ્દાર્થ:- ગિ રહૈ=મગ્ન થઈ જાય. રુખ=દ્વેષ.
અર્થ:- જેમ ભૂખ્યો કૂતરો હાડકું ચાવે છે અને તેની અણી ચારે કોર મોઢામાં વાગે છે, જેથી ગાલ, તાળવું, જીભ અને જડબાનું માંસ ચીરાઈ જાય છે અને લોહી
* સફેદ કાચ ઉપર જે રંગનો ડંક લગાવવામાં આવે છે તે જ રંગનો કાચ દેખાય છે. તેવી જ રીતે જીવરૂપ કાચ પર કર્મનો ડંક લાગી રહ્યો છે, તેથી કર્મ જેવો રસ આપે તેવા જ રૂપે જીવાત્મા થઈ જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com