________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ દ્વાર
૨૦૯
જોઈએ, પછી તે સ્થૂળ શરીરમાં તૈજસ, કાર્માણ સૂક્ષ્મ શરીર છે, તેમને ભિન્ન જાણવા યોગ્ય છે. પછી આઠ કર્મની ઉપાધિજનિત રાગ-દ્વેષને ભિન્ન કરવા અને પછી ભેદવિજ્ઞાનને પણ ભિન્ન માનવું જોઈએ. તે ભેદવિજ્ઞાનમાં અખંડ આત્મા બિરાજમાન છે, તેને શ્રુતજ્ઞાન-પ્રમાણ અથવા નય-નિક્ષેપ આદિથી નક્કી કરીને તેનો જ વિચાર કરવો અને તેમાં જ લીન થવું જોઈએ. મોક્ષપદ પામવાની નિરંતર આવી જ રીત છે.
५५.
આત્માનુભવથી કર્મબંધ થતો નથી. (ચોપાઈ) इहि विधि वस्तु व्यवस्था जानै।
रागादिक निज रूप न मानै।। तातै ग्यानवंत जगमांही।
करम बंधकौ करता नाही।। ५६ ।। અર્થ - સંસારમાં સમ્યગ્દષ્ટિ જીવ ઉપર કહ્યા પ્રમાણે આત્માનું સ્વરૂપ જાણે છે અને રાગ-દ્વેષ આદિને પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી તે કર્મબંધનના કર્તા નથી. ५६.
ભેદશાનની ક્રિયા (સવૈયા એકત્રીસા) ग्यानी भेदग्यानसौं विलेछि पुदगल कर्म,
___ आतमीक धर्मसौं निरालो करि मानतौ। ताको मूल कारन असुद्ध रागभाव ताके,
नासिबेकौं सुद्ध अनुभौ अभ्यास ठानतौ।। याही अनुक्रम पररूप सनबंध त्यागि,
आपमांहि अपनौ सुभाव गहि आनतौ।
इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात्
तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकामः समम्। आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविधुतम्
येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फूर्जति।। १६ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com