________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
સમયસાર નાટક निरविकलप निरुपाधि आतम समाधि,
साधि जे सुगुन मोख पंथको ढुकत हैं। तेई जीव परम दसामै थिररूप हैकै,
धरममै धुके न करमसौं रुकत हैं।। ३२।। શબ્દાર્થ- અસંખ્યાત લોક પરવાન= જેટલા લોકાલોકના પ્રદેશો છે. 35d=cा. नियत निश्चयनय. भुत घटेan.
અર્થ - જિનરાજનું કથન છે કે જીવને જે લોકાલોકના પ્રદેશો જેટલા મિથ્યાત્વભાવના અધ્યવસાયો છે તે વ્યવહારનયથી છે. જે જીવને મિથ્યાત્વ નષ્ટ થતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે તે વ્યવહાર છોડી નિશ્ચયમાં લીન થાય છે, તે વિકલ્પ અને ઉપાધિરહિત આત્મ-અનુભવ ગ્રહણ કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં લાગે છે અને તે જ પરમધ્યાનમાં સ્થિર થઈને નિર્વાણ પ્રાપ્ત કરે છે, કર્મોનો રોકયો રોકાતો નથી. ૩ર.
शिष्यनो प्रश्न (वित्त) जे जे मोह करमकी परनति,
बंध-निदान कही तुम सब्ब। संतत भिन्न सुद्ध चेतनसौं,
तिन्हको मूल हेतु कहु अब्ब।। कै यह सहज जीवकौ कौतुक,
कै निमित्त है पुग्गल दब्ब। सीस नवाइ शिष्य इम पूछत,
कहै सुगुरु उत्तर सुन भब्ब।। ३३ ।। शार्थ:- ५२नति=या. निहन=1२९.. संतd=सदै१. भूव हेतु-भुण्य डा२९..
रागादयो बन्धनिदानमुक्तास्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः। आत्मा परो वा किमु तन्निमित्तमिति प्रणुन्नाः पुनरेवमाहुः ।।१२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com