________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
સમયસાર નાટક छमीकौं निबल कहै दमीकौं उदत्ति कहै,
__ मधुर वचन बोलै तासौं कहै दीन है।। धरमीकौं दंभी निसप्रेहीकौं गुमानी कहै,
तिसना घटावै तासौं कहै भागहीन है। जहां साधुगुन देखै तिन्हकौं लगावै दोष,
ऐसौ कछु दुर्जनको हिरदौ मलीन है।। २३ ।। શબ્દાર્થ:- સરલ=સીધા, સઠ મૂર્ખ. વકતા બોલવામાં ચતુર. વિને (વિનય)= નમ્રતા. છમી =ક્ષમા કરનાર. દમી=સંયમી. અદત્તિ લોભી. દીન=ગરીબ. દંભી=ઢોંગી. નિસDહી (નિસ્પૃહી)=ઈચ્છા રહિત. તિસના (તૃષ્ણા) લોભ. સાધુગુન=સગુણ.
અર્થ:- અધમાધમ મનુષ્ય, સરળ ચિત્તવાળા મનુષ્યને મૂર્ખ કહે છે, જે વાતચીતમાં ચતુર હોય તેને ધીઠ કહે છે, વિનયવાનને ધનનો આશ્રિત બતાવે છે, ક્ષમાવાનને કમજોર કહે છે, સંયમીને* લોભી કહે છે, મધુર બોલનારને ગરીબ કહે છે, ધર્માત્માને ઢોંગી કહે છે, નિસ્પૃહીને ઘમંડી કહે છે, સંતોષીને ભાગ્યહીન કહે છે અર્થાત્ જ્યાં સગુણ દેખે છે ત્યાં દોષ લગાવે છે. દુર્જનનું હૃદય એવું જ મલિન હોય છે. ર૩.
મિથ્યાદષ્ટિની અહંબુદ્ધિનું વર્ણન. (ચોપાઈ) मैं करता मैं कीन्ही कैसी।
अब यौं करौं कहौ जो ऐसी। ए विपरीत भाव है जामैं।
सो बरतै मिथ्यात दसामैं।। २४ ।।
જે પાન, તમાકુ વગેરે વ્યસન રાખતા નથી અથવા અનાવશ્યક શૃંગાર ચટક-મટક કરતા નથી તેને અજ્ઞાની જીવો કંજૂસ-કૃપણ આદિ કહે છે.
मिथ्यादृष्टैः स एवास्य बन्धहेतुर्विपर्ययात्। य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य दृश्यते।।८।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com