________________
૧૮૬
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
સમયસાર નાટક
શબ્દાર્થ:- મૂર=મૂળિયું, જડીબૂટ્ટી. ચેરાયેલો. જામ=પહોર. વિસરામ–ચેન. વ્યાધિ=આપત્તિ. સમાધિ=સ્થિરતા.
અર્થ:- જેવી રીતે કોઈ સજ્જનને કોઈ ઠગ જડીબૂટ્ટી ખવડાવી દે તો તે મનુષ્ય ઠગોનો દાસ બની જાય છે અને તે ઠગોની આજ્ઞા પ્રમાણે ચાલે છે. પરંતુ જ્યારે તે બુટ્ટીની અસર મટી જાય છે અને તેને ભાન આવે ત્યારે ઠગોને ભલા ન જાણતો હોવા છતાં પણ તેમને આધીન રહીને અનેક પ્રકારના કષ્ટો સહન કરે છે. તેવી જ રીતે અનાદિકાળનો મિથ્યાદષ્ટિ જીવ સંસારમાં હંમેશા ભટકતો ફરે છે અને ચેન પામતો નથી. પરંતુ જ્યારે જ્ઞાનજ્યોતિનો વિકાસ થાય છે ત્યારે અંતરંગમાં જોકે વિરક્તભાવ રહે છે તોપણ કર્મ-ઉદયની પ્રબળતાને કારણે શાંતિ મેળવતો નથી. (એવો મધ્યમ પુરુષ છે.) ૨૦.
અધમ પુરુષનો સ્વભાવ (સવૈયા એકત્રીસા) जैसे रंक पुरुषकै भायै कानी कौड़ी धन,
उलुवाके भायै जैसैं संझा ही विहान है। कूकरुके भायै ज्यौं पिडोर जिरवानी मठा,
હૈ
सूकरके भायै ज्यौं पुरीष पकवान है ।। बायसके भायै जैसैं नींबकी निंबोरी दाख, बालकके भायै दंत-कथा ज्यौं पुरान
हिंसकके भायै जैसैं हिंसामै धरम तैसैं,
मूरखके भायै सुभबंध निरवान है ।। २१ ।।
શબ્દાર્થ:- રંક-ગરીબ. ભાયેં=પ્રિય લાગે. કાની=ફૂટેલી. ઉલુવા ઘુવડ. વિહાન=સવાર. કૂકરુ=કૂતરો. પિડોર=ઉલટી. સૂકરુ–સુર. પુરીષ=વિષ્ટા. વાયસ કાગડો. દંતકથા= લૌકિક વાર્તા. નિરવાન=મોક્ષ.
=
અર્થ:- જેમ ગરીબ માણસને એક ફૂટેલી કોડી પણ સંપત્તિ સમાન પ્રિય લાગે છે, ઘુવડને સંધ્યા જ સવાર સમાન ઈષ્ટ લાગે છે, કૂતરાને ઉલટી જ દહીં સમાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com