________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
કર્તા કર્મ ક્રિયાદ્વાર
જ્ઞાન.
શબ્દાર્થ:- પરોખ ( પરોક્ષ )=ઇન્દ્રિય અને મન આશ્રિત વિરાજમાન=સુશોભિત. અદોખ( અદોષ )=નિર્દોષ. પોખ (પોષ) પોષક. ઠૌર=સ્થાન. મોખ( મોક્ષ )=મુક્તિ.
અર્થ:- દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બન્ને નય શ્રુતજ્ઞાન છે અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે, પણ શુદ્ધ પ૨માત્માનો અનુભવ પ્રત્યક્ષ પ્રમાણ છે. તેથી અનુભવ શોભનીય, નિર્દોષ, પ્રમાણ, ભગવાન, પુરુષ, પુરાણ, જ્ઞાન, વિજ્ઞાનધન, પરમસુખના પોષક, ૫૨મ, પવિત્ર એવાં બીજાં પણ અનંત નામોનો ધારક છે, અનુભવ સિવાય બીજે કયાંય મોક્ષ નથી. ૩૦.
*
અનુભવના અભાવમાં સંસા૨ અને સદ્ભાવમાં મોક્ષ છે, એના ઉપર દૃષ્ટાંત. (સવૈયા એકત્રીસા)
जैसे एक जल नानारूप-दरबानुजोग, भयौ भांति पहिचान्यौ न परतु है। बहु फिरि काल पाइ दरबानुजोग दूरि होत, अपनै सहज नीचे मारग ढरतु है ।। तैसैं यह चेतन पदारथ विभाव तासौं,
गति जोनि भेस भव-भावंरि भरतु है । सम्यक सुभाइ पाइ अनुभौके पंथ धाइ,
बंधकी जुगति भानि मुकति करतु है।। ३१ ।।
શબ્દાર્થ:- દરવાનુજોગ=અન્ય વસ્તુઓનો સંયોગ, મેળાપ. ભેસ (વેષ )=રૂપ. ભવ-ભાંવરિ=જન્મ-મરણરૂપ સંસારનું ચક્કર. ભાનિ=નષ્ટ કરીને.
શ્રુતજ્ઞાનના અંશ છે. * નય અને પ્રમાણમાં અંશ-અંશીનો ભેદ છે.
दूरं भूरिविकल्पजालगहने भ्राभ्यन्निजैौघाच्च्युतो
दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात् । विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्माहर
૮૯
न्नात्मन्यैव सदा गतानुगततामायात्ययं तोयवत्।। ४९ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com