________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરા દ્વાર
૧૪૫
ध्यान विना न थंभै मनकी गति,
ग्यान विना सिव पंथ न सूझै।। २४।। શબ્દાર્થ – ઉધમ=ઉદ્યોગ. લાજ=સ્વાભિમાન, ડીલ શરીર. જાઝે-લડે. પરમારથ (પરમાર્થ)=મોક્ષ. અરૂઝે મળે. નેમ=નિયમ. બૂઝે સમજે. સિવપંથ મોક્ષમાર્ગ સૂઝે–દેખાય.
અર્થ - પ્રયોજન વિના જીવ ઉધમ કરતો નથી, સ્વાભિમાન વિના સંગ્રામમાં લડતો નથી, શરીર વિના મોક્ષ સઘાતો નથી, શીલ ધારણ કર્યા વિના સત્યનો મેળાપ થતો નથી, સંયમ વિના મોક્ષપદ મળતું નથી; પ્રેમ વિના રસની રીત જાણી શકાતી નથી. ધ્યાન વિના ચિત્ત સ્થિર થતું નથી અને જ્ઞાન વિના મોક્ષમાર્ગ જાણી શકાતો નથી. ૨૪.
શાનનો મહિમા (સવૈયા તેવીસા) ग्यान उदै जिन्हकै घट अंतर,
નોતિ ની મતિ હોત ન મૈત્રી बाहिज दिष्टि मिटी जिन्हके हिय,
आतमध्यान कला विधि फैली। जे जड चेतन भिन्न लखें,
સુવિવેક નિ પરરથૈ ગુન-થતી. ते जगमैं परमारथ जानि,
गहै रुचि मानि अध्यातमसैली।। २५।। શબ્દાર્થ- અંતર=અંદર, મતિ=બુદ્ધિ. મૈલી= અશુદ્ધ. બાહિજ દિષ્ટિ શરીર આદિમાં આત્મબુદ્ધિ. ભિન્ન=ાદા. પરખેં પરીક્ષા કરે. રુચિ=શ્રદ્ધાન. અધ્યાતમ સૈલી આત્મઅનુભવ.
અર્થ:- જેમના અંતરમાં સમ્યજ્ઞાનનો ઉદય થયો છે, જેમની આત્મજ્યોતિ જાગૃત થઈ છે અને બુદ્ધિ નિર્મળ રહે છે, જેમને શરીર આદિમાંથી આત્મબુદ્ધિ ખસી ગઈ છે, જે આત્મધ્યાનમાં નિપુણ છે, તેઓ જડ અને ચૈતન્યના ગુણોની પરીક્ષા કરીને તેમને જુદા જુદા માને છે અને મોક્ષમાર્ગને સારી રીતે સમજીને રુચિપૂર્વક આત્મ-અનુભવ કરે છે. ૨૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com