________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૧
નિર્જરા દ્વાર भीग्यौ रहै चिरकाल सर्वथा न होइ लाल,
भेदै नहि अंतर सुफेदी रहै चीरमैं।। तैसैं समकितवंत राग द्वेष मोह बिनु,
रहै निशि वासर परिग्रहकी भीरमैं। पूरव करम हरै नूतन न बंध करै,
जाचै न जगत-सुख राचै न सरीरमैं ।। ३४।। शार्थ:- भ®=A1. यि२.51 सप. सर्वथा संपू[५९. या२=५२त्री. निशि पास२=२।त-विस. मी२=सभुय. 12=या. २॥यै=cीन थाय.
અર્થ:- જેવી રીતે ફટકડી, લોધર અને હરડેનો પુટ દીધા વિના મજીઠના રંગમાં સફેદ કપડું બોળવાથી અને લાંબો સમય બોળી રાખવા છતાં પણ તેના પર રંગ ચડતો નથી તે તદન લાલ થતું નથી, અંદરમાં સફેદ જ રહે છે. તેવી જ રીતે રાગ-દ્વેષ-મોહ રહિત જ્ઞાની મનુષ્ય પરિગ્રહુ–સમૂહુમાં રાત-દિવસ રહે છે તોપણ પૂર્વ-સંચિત કર્મોની નિર્જરા કરે છે, નવીન બંધ કરતો નથી. તે વિષયસુખની વાંછા નથી કરતો અને ના શરીર ઉપર મોહ રાખે છે.
ભાવાર્થ- રાગ-દ્વેષ-મોહ રહિત હોવાને કારણે સમ્યગ્દષ્ટિ જીવ પરિગ્રહ આદિનો સંગ્રહ રાખવા છતાં પણ નિષ્પરિગ્રહી છે. ૩૪.
पणी
जैसे काहू देशकौ बसैया बलवंत नर,
जंगलमै जाइ मधु-छत्ताकौं गहतु है। वाकौं लपटांहि चहुओर मधु-मच्छिका पै,
कंबलकी ओटसौं अडंकित रहतु है।। तैसैं समकिती सिवसत्ताकौ स्वरूप साधै,
उदैकी उपाधिकौं समाधिसी कहतु है।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com