________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ દ્વાર
૧૮૩ જિવાય-જીવાડયો. મૂઢ મિથ્યાદષ્ટિ. હેતુ=કારણ.
અર્થ- ત્રણ લોક અને ત્રણ કાળમાં જગતના સર્વ જીવોને પૂર્વઉપાર્જિત કર્મ ઉદયમાં આવીને ફળ આપે છે જેથી કોઈ અધિક આયુ મેળવે છે, કોઈ નાની ઉંમરમાં મરે છે, કોઈ દુઃખી થાય છે, કોઈ સુખી થાય છે અને કોઈ સાધારણ સ્થિતિમાં રહે છે. ત્યાં મિથ્યાષ્ટિ એમ માનવા લાગે છે કે મેં આને જીવાયો, આને માર્યો, આને સુખી કર્યો, આને દુઃખી કર્યો છે. આ જ અહંબુદ્ધિથી અજ્ઞાનનો પડદો દૂર થતો નથી અને એ જ મિથ્યાભાવ છે જે કર્મબંધનું કારણ છે. ૧૬.
વળી
जहांलौं जगतके निवासी जीव जगतमैं ,
सबै असहाइ कोऊ काहूकौ न धनी है। जैसी जैसी पूरव करम-सत्ता बांधी जिन,
तेसी उदैमैं अवस्था आइ बनी है।। एतेपरि जो कोउ कहै कि मैं जिवाऊं मारूं,
इत्यादि अनेक विकलप बात घनी है। सो तौ अहंबुद्धिसौं विकल भयौ तिहूं काल,
डोलै निज आतम सकति तिन हनी है।।१७।। શબ્દાર્થ - અસહાઈ =નિરાધાર. ધની =રક્ષક. અવસ્થા=હાલત. ઘની ઘણી. વિકલ=બેચેન, ડોલે ફરે છે. તિટૂંકાલ સદેવ. હની-નાશ કર્યો.
અર્થ - જ્યાં સુધી સંસારી જીવોને જન્મ-મરણરૂપ સંસાર છે ત્યાંસુધી તેઓ અસહાય છે-કોઈ કોઈનો રક્ષક નથી. જેણે પૂર્વે જેવી કર્મસત્તા બાંધી છે તેના ઉદયમાં તેની તેવી જ દશા થઈ જાય છે. આમ હોવા છતાં પણ જે કોઈ કહે
अज्ञानमेतदधिगम्य परात्परस्य
पश्यन्ति ये मरणजीवितदुः खसौख्यम्। कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते
मिथ्यादृशो नियतमात्महनो भवन्ति।।७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com