________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૧
બંધ દ્વાર
ચાર પુરુષાર્થ ઉપર જ્ઞાની અને અજ્ઞાનીનો વિચાર ( સવૈયા એકત્રીસા) कुलकौ आचार ताहि मूरख धरम कहै ,
पंडित धरम कहै वस्तुके सुभाउकौं। खेहकौ खजानौं ताहि अग्यानी अरथ कहै,
ग्यानी कहै अरथ दरव-दरसाउकौं।। दंपतिकौ भोग ताहि दुरबुद्धी काम कहै ,
सुधी काम कहै अभिलाष चित चाउकौं। इंद्रलोक थानकौं अजान लोग कहैं मोख,
सुधी मोख कहै एक बंधके अभाउकौं।।१४।। शार्थ:- =मटी. ६५ती = स्त्री-पुरु५. ६२.भुद्धिभू . सुधा =u-l. छन्द्रतो: =स्वर्ग.
અર્થ- અજ્ઞાનીઓ કુળપદ્ધતિ -સ્નાન, ચોકા વગેરેને ધર્મ કહે છે અને પંડિતો વસ્તુસ્વભાવને ધર્મ કહે છે. અજ્ઞાનીઓ માટીના સમૂહું એવા સોના-ચાંદી આદિને દ્રવ્ય કહે છે પરંતુ જ્ઞાનીઓ તત્ત્વ-અવલોકનને દ્રવ્ય કહે છે. અજ્ઞાનીઓ સ્ત્રી-પુરુષના વિષય-ભોગને કામ કર્યું છે, જ્ઞાની આત્માની નિસ્પૃહતાને કામ કહે છે. અજ્ઞાનીઓ સ્વર્ગલોકને વૈકુંઠ (મોક્ષ) કહે છે પણ જ્ઞાનીઓ કર્મબંધનના નાશને મોક્ષ કહે છે. १४.
આત્મામાં જ ચારે પુરુષાર્થ છે. (સવૈયા એકત્રીસા) धरमकौ साधन जु वस्तुकौ सुभाउ साधै,
अरथकौ साधन विलेछ दर्व षटमैं। यहै काम-साधन जु संग्रहै निरासपद,
सहज सरूप मोख सुद्धता प्रगटमैं।। अंतरकी द्रिष्टिसौं निरंतर विलोकै बुध ,
धरम अरथ काम मोख निज घटमैं।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com