________________
૧૮૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
साधन आराधनकी सौंज रहै जाके संग,
मर..
भूल्यौ फिरै मूरख मिथ्यातकी अलटमैं।। १५।।
શબ્દાર્થ:- વિલેછ=ભિન્ન ભિન્ન ग्रहए। पुं. संग्रहै=ग्रह रे. निरासप६=निस्पृहता. सौं४=सामग्री. असट= भ्रम.
અર્થ:- વસ્તુસ્વભાવને યથાર્થ જાણવું તે ધર્મ-પુરુષાર્થની સિદ્ધિ છે, છ દ્રવ્યોનું ભિન્ન ભિન્ન જાણવું તે અર્થ - પુરુષાર્થની સાધના છે, નિસ્પૃહતાનું ગ્રહણ કરવું તે કામ-પુરુષાર્થની સિદ્ધિ છે અને આત્મસ્વરૂપની શુદ્ધતા પ્રગટ કરવી તે મોક્ષપુરુષાર્થની સિદ્ધિ છે. આવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોને સમ્યગ્દષ્ટિ જીવ પોતાના હૃદયમાં સદા અંતર્દષ્ટિથી દેખે છે અને મિથ્યાષ્ટિ જીવ મિથ્યાત્વના ભ્રમમાં પડીને ચારે પુરુષાર્થોની સાધક અને આરાધક સામગ્રી પાસે રહેવા છતાં પણ તેમને જોતો નથી અને બહાર ગોત્યા કરે છે. ૧૫.
વસ્તુનું સત્ય સ્વરૂપ અને મૂર્ખનો વિચાર (સવૈયા એકત્રીસા ) तिहुं लोकमांहि तिहुं काल सब जीवनिकौ,
पूरव करम उदै आइ रस देतु है । कोउ दीरधाउ धरै कोउ अलपाउ मरै,
कोउ दुखी कोउ सुखी कोउ समचेतु है ।। याहि मैं जिवायो याहि मारौ याहि सुखी करौ,
याहि दुखी करौ ऐसे मूढ़ मान लेतु है । याही अहंबुद्धिसौं न विनस भरम भूल,
यह मिथ्या धरम करम - बंध हेतु है ।। १६ ।। शब्दार्थः- धीरघाउ (दीर्घायु ) = अधि भर असपा (अल्पायु ) = नानी
સમયસાર નાટક
सर्वं सदैव नियतं भवति स्वकीय
कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम् ।
अज्ञानमेतदिह यत्तु परः परस्य
कुर्यात्पुमान् मरणजीवितदुःखसौख्यम्।। ६ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com