________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦
સમયસાર નાટક પરિગ્રહમાં રહેવા છતાં પણ જ્ઞાની જીવોને પરિગ્રહ રહિત કહેવાનું કારણ. (સવૈયા
शेत्रीसा) जे जे मनवंछित विलास भोग जगतमैं,
ते ते विनासीक सब राखे न रहत हैं। और जे जे भोग अभिलाष चित्त परिनाम ,
तेऊ विनासीक धारारूप है बहत है।। एकता न दुहूँ माँहि तातै वाँछा फुरै नांहि,
ऐसे भ्रम कारजको मूरख चहत हैं। सतत रहें सचेत परसौ न करें हेत,
यातै ग्यानवंतकौ अवंछक कहत हैं।।३३।। शार्थ:- विनासी ॥शवंत. हुरै 3५४. १२४ (12)=. सतत ईमेश. सयेत सावधान. अपंछ ४२७॥ २हित.
અર્થ- સંસારની મનવાંછિત ભોગ-વિલાસની સામગ્રી અસ્થિર છે, તેઓ અનેક પ્રયત્નો કરવા છતાં પણ સ્થિર રહેતી નથી, એવી જ રીતે વિષયઅભિલાષાઓના ભાવ પણ અનિત્ય છે. ભોગ અને ભોગની ઈચ્છાઓ આ બન્નેમાં એકતા નથી અને નાશવંત છે તેથી જ્ઞાનીઓને ભોગોની અભિલાષા જ ઊપજતી નથી, આવા ભ્રમપૂર્ણ કાર્યોને તો મૂર્ખાઓ જ ઈચ્છે છે, જ્ઞાનીઓ તો સદા સાવધાન રહે છે – પરપદાર્થોમાં સ્નેહ કરતા નથી, તેથી જ્ઞાનીઓને વાંછા રહિત કહ્યા છે. ૩૩. પરિગ્રહમાં રહેવા છતાં પણ જ્ઞાની જીવ નિષ્પરિગ્રહી છે એના ઉપર દષ્ટાંત.
(सवैया त्रीस) जैसैं फिटकड़ी लोद हरड़ेकी पुट बिना,
स्वेत वस्त्र डारिये मजीठ रंग नीरमैं।
वेद्यवेदकविभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव।
तेन कांक्षति न किञ्जन विद्वान् सर्वतोऽप्यतिविरक्तिमुपैति।।१५।। ज्ञानिनो न हि परिग्रहभावं कर्मरागरसरिक्ततयैति।
रङ्गयुक्तिरकषायितवस्त्रे स्वीकृतैव हि बहिर्जुठतीव।। १६ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com