________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬)
સમયસાર નાટક મનુષ્ય, પશુ આદિ. પતાલવાસી=વ્યંતર, ભવનવાસી, નારકી આદિ. સપત (સસ ) સાત. ભૈ(ભય ) ડર. સાસ્વત કદી નાશ ન પામનાર. આરજ પવિત્ર.
અર્થ- આચાર્ય કહે છે કે જે અત્યંત દુ:ખદાયક છે, જાણે જમનો ભાઈ છે, જેનાથી સ્વર્ગ, મધ્ય અને પાતાળ-ત્રણલોકના જીવોનાં તન-મન કાપ્યા કરે છે, એવા અસાતા-કર્મના ઉદયમાં અજ્ઞાની જીવ નિરાશ થઈ જાય છે. પરંતુ જ્ઞાની જીવના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ છે, તે આત્મબળથી બળવાન છે, તેનું જ્ઞાનરૂપી શરીર અવિનાશી છે, તે પરમ પવિત્ર છે અને સાત ભયથી રહિત નિઃશંકપણે વર્તે છે. ૪૭.
સાત ભયનાં નામ, (દોહરા) રૂમવ-ભય ૫રસો-મય, મરન-વેના-નાતા
अनरच्छा अनगुप्त-भय, अकस्मात-भय सात।।४८।। અર્થ:- આ લોક-ભય, પરલોક-ભય, મરણ-ભય, વેદના-ભય, અરક્ષા–ભય, અગુતિ-ભય અને અકસ્માત-ભય- આ સાત ભય છે. ૪૮.
સાત ભયનું પૃથક પૃથક્ સ્વરૂપ (સવૈયા એકત્રીસા) दसधा परिग्रह-वियोग-चिंता इह भव ,
दुर्गति-गमन भय परलोक मानिये। प्राननिकौ हरन मरन-भै कहावै सोइ,
रोगादिक कष्ट यह वेदना बखानिये।। रच्छक हमारौ कोऊ नाही अनरच्छा-भय,
चोर-भै विचार अनगुप्त मन आनिये। अनचिंत्यौ अबही अचानक कहाधौं होइ,
ऐसौ भय अकस्मात जगतमैं जानिये।। ४९ ।। શબ્દાર્થ - દસધા દસ પ્રકારનો. વિયોગ છૂટવું તે. ચિંતા=ફિકર. દુર્ગતિ ખોટી ગતિ. અનગુપ્ત ચોર.
૧. ગુસ=શાહુકાર, અનગુમ=ચોર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com