________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
સમયસાર નાટક
करम वेदना दुविध, एक सुखमय दुतीय दुख। दोऊ मोह विकार, पुग्गलाकार बहिरमुख।। जब यह विवेक मनमहिं धरत,
तब न वेदनामय विदित। ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित।।५३।। शर्थ:- पेनवारी=111२. हिने. समvi5. लिय=प्या५ती. पहि२९५६.
અર્થ:- જીવ જ્ઞાની છે અને જ્ઞાન જીવનું અભંગ અંગ છે, મારા જ્ઞાનરૂપ શરીરમાં જડ કર્મોની વેદનાનો પ્રવેશ જ થઈ શકતો નથી. બન્ને પ્રકારનો સુખદુઃખરૂપ કર્મ-અનુભવ મોહનો વિકાર છે, પૌગલિક છે અને આત્માથી બાહ્ય છે. આ પ્રકારનો વિવેક જ્યારે મનમાં આવે છે ત્યારે વેદના-જનિત ભય જણાતો નથી. જ્ઞાની પુરુષ પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે छ. ५3.
અરક્ષાનો ભય મટાડવાનો ઉપાય (છપ્પા) जो स्ववस्तु सत्तासरूप जगमहिं त्रिकालगत। तासु विनास न होइ, सहज निहचै प्रवांन मत।। सो मम आतम दरब, सरवथा नहिं सहाय धर। तिहि कारन रच्छक न होइ, भच्छक न कोइ पर।।
यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थिति
निं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः। अस्यात्राणमतो न किञ्चन भवेत्तद् भीः कुतो ज्ञानिनो
निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। २५ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com