________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જર દ્વાર
૧૬૭ શબ્દાર્થ:- સુદ્ધ કર્મકલંક રહિત. બુદ્ધ-કેવળજ્ઞાની. અવિરુદ્ધ-વીતરાગ. સમૃદ્ધ વૈભવશાળી. અલખ અરૂપી. અતુલ=ઉપમા રહિત. વીત-વિકલપ-નિર્વિકલ્પ.
અર્થ - મારો આત્મા શુદ્ધ જ્ઞાન તથા વીતરાગભાવમય છે અને સિદ્ધ ભગવાન જેવો સમૃદ્ધિવાન છે. મારું સ્વરૂપ અરૂપી, અનાદિ, અનંત, અનુપમ, નિત્ય, ચૈતન્યજ્યોતિ, નિર્વિકલ્પ, આનંદકંદ અને ધંધરહિત છે. તેનામાં કોઈ આકસ્મિક ઘટના બની શકતી નથી, જ્યારે આ જાતનો ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે અકસ્માતભય પ્રગટ થતો નથી. જ્ઞાની મનુષ્ય પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે. પ૬.
સમ્યજ્ઞાની જીવોને નમસ્કાર. (છપ્પા) जो परगुन त्यागंत, सुद्ध निज गुन गहंत धुव। विमल ग्यान अंकूर, जासु घटमहिं प्रकास हुव।। जो पूरबकृत कर्म, निरजरा-धार बहावत। जो नव बंध निरोध , मोख-मारग-मुख धावत।। નિ:સંતા િનસ છ જુન,
આણ વર્મ રિ સંદરતા सो पुरुष विचच्छन तासु पद,
बानारसि वंदन करत।। ५७।। શબ્દાર્થ:- ધુવ (ધ્રુવ )=નિત્ય. ધાર=પ્રવાહ. નિરોધ=રોકીને. મોખ-મારગમુખ મોક્ષમાર્ગ તરફ. ધાવત-દોડે છે. સંહરત=નષ્ટ કરે છે.
અર્થ - જે પરદ્રવ્યમાંથી આત્મબુદ્ધિ છોડીને નિજસ્વરૂપનું ગ્રહણ કરે છે, જેમના હૃદયમાં નિર્મળ જ્ઞાનનો અંકુર પ્રગટ થયો છે, જે નિર્જરાના પ્રવાહમાં પૂર્વે
टोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः
सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म। तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः
पूर्वेपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव।। २९ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com