________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરા દ્વાર
૧૬૫
जब इहि प्रकार निरधार किय,
तब अनरच्छा-भय नसित। ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित।। ५४।। शर्थ:- स्ववस्तुमार्थ. सुतेन.. २२७४( २१४)यान॥२. (भ२७६ (मक्ष8)= ७२ न॥२. निरधा२=निश्चय.
અર્થ:- સસ્વરૂપ આત્મવસ્તુ જગતમાં સદા નિત્ય છે, તેનો કદી નાશ થઈ શકતો નથી, એ વાત નિશ્ચયનયથી નિશ્ચિત છે, તેથી મારો આત્મપદાર્થ કદી કોઈની મદદની અપેક્ષા રાખતો નથી, તેથી આત્માનો ન કોઈ રક્ષક છે, ન કોઈ ભક્ષક છે. આ રીતે જ્યારે નિશ્ચય થઈ જાય છે ત્યારે અરક્ષાભયનો અભાવ દૂર થઈ જાય છે. જ્ઞાનીઓ પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે. ५४.
यो२-मय मानो 64।य. (७५) परम रूप परतच्छ, जासु लच्छन चिन्मंडित। पर प्रवेश तहां नाहिं, माहिं महि अगम अखंडित।। सो ममरूप अनूप, अकृत, अनमित अटूट धन। ताहि चोर किम गहै, ठौर नहि लहै और जन।। चितवंत एम धरि ध्यान जब,
तब अगुप्त भय उपसमित। ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित।। ५५।।
स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यत्
शक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः। अस्यागुप्तिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। २६ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com