________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬
સમયસાર નાટક શબ્દાર્થ - પરતચ્છ (પ્રત્યક્ષ)=સાક્ષાત્. પ્રવેશ=પહોચ. મહિ=પૃથ્વી. અકૃત સ્વયંસિદ્ધ. અનમિત=અપાર, અટૂટ અક્ષય. ડૌર સ્થાન. અગુમ=ચોર. ઉપસમિત રહેતો નથી, દૂર થાય છે.
અર્થ:- આત્મા સાક્ષાત્ પરમાત્મારૂપ છે, જ્ઞાનલક્ષણથી વિભૂષિત છે, તેની અગમ્ય અને નિત્ય ભૂમિમાં પરદ્રવ્યનો પ્રવેશ નથી. તેથી મારું ધન અનુપમ, સ્વયંસિદ્ધ, અપરંપાર અને અક્ષય છે, તેને ચોર કેવી રીતે લઈ શકે ? બીજા મનુષ્યોને પહોંચવાનું તેમાં સ્થાન જ નથી. જ્યારે આવું ચિંતવન કરવામાં આવે છે ત્યારે ચોર-ભય રહેતો નથી. જ્ઞાનીઓ પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે. ૫૫.
અકસ્માત-ભય મટાડવાનો ઉપાય. (છપ્પા) सुद्ध बुद्ध अविरुद्ध , सहज सुसमृद्ध सिद्ध सम। अलख अनादि अनंत, अतुल अविचल सरूप मम।। चिदविलास परगास, वीत-विलकप सुखथानक। जहां दुविधा नहि कोइ, होइ तहां कछु न अचानक।। जब यह विचार उपजंत तब,
अकस्मात भय नहि उदित। ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित।। ५६ ।।
૧. ઈન્દ્રિય અને મનથી અગોચર.
एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्ध किलैतत्स्वतो
यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः। तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद् भीः कुतो ज्ञानिनो
નિ:શ: સતતં સ્વયં સ સહનં જ્ઞાનં સવા વિન્તતિા. ૨૮
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com