________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૯
નિર્જરા દ્વાર पारखी पदारथके साखी भ्रम भारथके,
तेई साधु तिनहीकौ जथारथ ग्यान है।। ४६ ।। शार्थ:- मनि४ व्या५२. ध्यान ४. तनुऽसान. छी-शेत२.. पान तलवार. ५।२४ी परीक्ष.इ. (भा२५ ( भारत )=ess.
અર્થ:- જેમની જ્ઞાનદષ્ટિમાં ઈષ્ટ-અનિષ્ટ બન્ને સમાન છે, જેમની પ્રવૃત્તિ અને વિચાર શુભધ્યાનનું કારણ છે, જે લૌકિક પ્રયોજન છોડીને સત્યમાર્ગમાં ચાલે છે, જેમના વચનનો વ્યવહાર કોઈને નુકસાનકારક અથવા કોઈને લાભકારક નથી, જેમની સુબુદ્ધિમાં શરીરને કમોદનાં ફોતરાની જેમ અને તલવારની મ્યાનની જેમ આત્માથી જુદું ગણવામાં આવે છે, જે જીવ-અજીવ પદાર્થોના પરીક્ષક છે, સંશય આદિ મિથ્યાત્વની ખેંચતાણના જે માત્ર જ્ઞાતા-દષ્ટા છે તે જ સાધુ છે અને તેમને જ सायुं न छ. ४६.
જ્ઞાનની નિર્ભયતા (સવૈયા એકત્રીસા) जमकौसौ भ्राता दुखदाता है असाता कर्म,
ताकै उदै मूरख न साहस गहतु है। सुरगनिवासी भूमिवासी औ पतालवासी,
सबहीकौ तन मन कंपितु रहतु है।। उरकौ उजारौ न्यारौ देखिये सपत भैसौं,
डोलत निसंक भयौ आनंद लहतु है।। सहज सुवीर जाकौ सासतौ सरीर ऐसौ.
ग्यानी जीव आरज आचारज कहतु है।। ४७।। शार्थ:- (भ्राता=(म. साहस हिंमत. सुगनिवासी ५. भूमिवासी=
सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं
यद्वजेऽपि पतत्यमी भयचलत्त्रेलोक्यमुक्ताध्वनि। सर्वामेव निसर्गनिर्भियतया शकां विहाय स्वयं
जानन्तः स्वमबध्यबोधवपुष बोधोच्च्यवन्ते न हि।। २२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com