________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
સમયસાર નાટક જ્ઞાનની નિર્મળતા પર દષ્ટાંત. (સવૈયા એકત્રીસા) जैसो जो दरव तामैं तैसोई सुभाउ सधै,
कोऊ दर्व काहूकौ सुभाउ न गहतु है। जैसैं संख उज्जल विविध वर्न माटी भखै,
माटीसौ न दीसै नित उज्जल रहतु है।। तैसैं ग्यानवंत नाना भोग परिग्रह-जोग,
करत विलास न अग्यानता लहतु है। ग्यानकला दूनी होइ दुंददसा सूनी होइ ,
ऊनी होइ भौ-थिति बनारसी कहतु है।। ३९।। शार्थ:- ८ (द्रय)=yuर्थ. माय . सा=न्ति. सूनी (शून्य )=(माय. जानी=मओछी.. भौ-थिति भपस्थिति.
અર્થ - પં. બનારસીદાસજી કહે છે કે જે પદાર્થ જેવો હોય છે તેનો તેવો જ સ્વભાવ હોય છે, કોઈ પદાર્થ કોઈ અન્ય પદાર્થના સ્વભાવનું ગ્રહણ કરી શકતો નથી, જેમ કે શંખ સફેદ હોય છે અને માટી ખાય છે પણ તે માટી જેવો થઈ જતો નથી–હંમેશા ઊજળો જ રહે છે, તેવી જ રીતે જ્ઞાનીઓ પરિગ્રહના સંયોગથી અનેક ભોગ ભોગવે છે પણ તે અજ્ઞાની થઈ જતા નથી. તેમના જ્ઞાનના કિરણો દિવસે દિવસે વધતાં જાય છે, ભ્રમદશા મટી જાય છે અને ભવ-સ્થિતિ ઘટી જાય છે. ૩૯.
यादृक् तागिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि य:
का नैष कंथचनापि हि परैरन्यादृशः शक्यते। अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततम्
ज्ञानिन भूक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव।। १८ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com