________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
સમયસાર નાટક पहिरै सहजको सनाह मनमैं उछाह ,
તાજૈ સુર૬-૨ાદ ૩દવે ન જોઇતુ હૈા રૂા. શબ્દાર્થ- સમાધિ ધ્યાન. સના=બખ્તર, ઉછાહુ=ઉત્સાહ, ઉદવેગનઆકુળતા.
અર્થ - જેમ કોઈ બળવાન પુરુષ જંગલમાં જઈને મધપૂડો તોડે છે તો તેને ઘણી મધમાખીઓ ચોંટી જાય છે, પણ તેણે કામળો ઓઢેલો હોવાથી તેને તેમના ડંખ લાગી શકતા નથી. તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ જીવ ઉદયની ઉપાધિ રહેવા છતાં પણ મોક્ષમાર્ગને સાધે છે, તેમને જ્ઞાનનું સ્વાભાવિક બખ્તર પ્રાપ્ત છે, તેથી આનંદમાં રહે છે- ઉપાધિજનિત આકુળતા વ્યાપતી નથી, સમાધિનું કામ આપે છે.
ભાવાર્થ- ઉદયની ઉપાધિ સમ્યજ્ઞાની જીવોને નિર્જરાનું જ કારણ છે તેથી તે તેમને ચારિત્ર અને તપનું કામ દે છે, તેથી તેમની ઉપાધિ પણ સમાધિ છે. ૩પ.
જ્ઞાની જીવ સદા અબંધ છે. (દોહરા). ग्यानी ग्यानमगन रहै, रागादिक मल खोइ।
चित उदास करनी करै, करम बंध नहि होइ।।३६ ।। શબ્દાર્થ:- મલ=દોષ. ખોઈ દૂર કરીને. કરની ક્રિયા.
અર્થ- જ્ઞાની મનુષ્ય રાગ-દ્વેષ-મોહ આદિ દોષોને દૂર કરી જ્ઞાનમાં મસ્ત રહે છે અને શુભાશુભ ક્રિયા વૈરાગ્ય સહિત કરે છે, તેથી તેને કર્મબંધ થતો નથી. ૩૬.
વળીमोह महातम मल हरै, धरै सुमति परकास। मुकति पंथ परगट करै, दीपक ग्यान विलास।।३७।।
* ज्ञानवान स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः। लिप्यते सकलकर्मभिरेष: कर्ममध्यपतितोऽपि ततो न।।१७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com