________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા કર્મ ક્રિયાદ્વાર
સમ્યગ્નાનથી આત્મસ્વરૂપની ઓળખાણ થાય છે. ( સવૈયા એકત્રીસા) जैसैं काहू बाजीगर चौहटै बजाइ ढोल,
नानारूप धरिकै भगल-विद्या ठानी है। तैसे मैं अनादिकौ मिथ्यातकी तरंगनिसौं,
भरममैं धाइ बहु काय निज मानी है ।। अब ग्यानकला जागी भरमकी दृष्टि भागी,
अपनी पराई सब सौज पहिचानी है। जाकै उदै होत परवांन ऐसी भांति भई,
निहचै हमारी जोति सोई हम जानी है ।। २८ ।। शब्दार्थ:- जळग२=जेल ४२नार. यौहटे = योऽमां. भगत विद्या=छणपट. घाई=लटडीने. अय = शरीर सौं४= वस्तु.
અર્થ:- જેમ કોઈ તમાશગી૨ ચોકમાં ઢોલ વગાડે અને અનેક સ્વાંગ રચીને ઠગવિદ્યાથી લોકોને ભ્રમમાં નાખી દે, તેવી જ રીતે હું અનાદિકાળથી મિથ્યાત્વના ઝપાટાથી ભ્રમમાં ભૂલી રહ્યો અને અનેક શરીરોને અપનાવ્યાં. હવે જ્ઞાન જ્યોતિનો ઉદય થયો જેથી મિથ્યાષ્ટિ ખસી ગઈ, બધી સ્વ-પર વસ્તુની ઓળખાણ થઈ અને તે જ્ઞાનકળા પ્રગટ થતાં જ એવી અવસ્થા પ્રાપ્ત થઈ કે અમે અમારી મૂળ જ્ઞાન જ્યોતિને ઓળખી લીધી. ૨૮.
જ્ઞાનીનો આત્માનુભવમાં વિચાર (સવૈયા એકત્રીસા ) जैसे महा रतनकी ज्योतिमैं लहरि उठै,
जलकी तरंग जैसैं लीन होय जलमैं । तैसैं सुद्ध आतम दरब परजाय करि,
उपजै बिनसै थिर रहै निज थलमै ॥
८७
इन्द्रजालमिदमेवमुच्छलत्पुष्कलोच्चलविकल्पवीचिभिः। यस्य विस्फुरणमेव तत्क्षणं कृत्स्नमस्यति तदस्मि चिन्महः।। ४६।। चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतयैकं । बन्धपद्धतिमपास्य समस्तां चेतये समयसारमपारं ।। ४७ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com