________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંવર દ્વાર
૧૨૭
અર્થ- સમ્યગ્દષ્ટિરૂપ ધોબી, ભેદવિજ્ઞાનરૂપ સાબુ અને સમતારૂપ નિર્મળ જળથી આત્મગુણરૂપ વસ્ત્રને સાફ કરે છે. ૯.
ભેદવિજ્ઞાનની ક્રિયામાં દષ્ટાંત (સવૈયા એકત્રીસા) जैसे रजसोधा रज सोधिकै दरब काढे,
पावक कनक काढ़ि दाहत उपलकौं। पंकके गरभमैं ज्यौं डारिये कतक फल ,
नीर करै उज्जल नितारि डारै मलकौं।। दधिकौ मथैया मथि काढ़े जैसे माखनकौं
RIGહંસ નૈસૈ તૂધ પર્વ ત્યાજ બનવા तैसैं ग्यानवंत भेदग्यानकी सकति साधि,
वेदै निज संपति उछेदै पर-दलकौं।।१०।। શબ્દાર્થ:- રજ=ધૂળ. દરબ (દ્રવ્ય)=સોનું, ચાંદી. પાવક–અગ્નિ. કનક =સોનું. દાહત બાળે છે. ઉપલ=પત્થર. પંક=કાદવ. ગરભ=અંદર. કતક ફલ નિર્મળી. વેદે=અનુભવ કરે. ઉછેદે ( ઉચ્છેદે ) ત્યાગ કરે. પર-દલ=આત્મા સિવાય ના બીજા પદાર્થો.
અર્થ- જેવી રીતે ધૂળધોયો ધૂળ શોધીને સોનું-ચાંદી ગ્રહણ કરે છે, અગ્નિ ધાતુને ગાળીને સોનું જાદું પડે છે, કાદવમાં નિર્મળી નાખવાથી તે પાણીને સાફ કરીને મેલ દૂર કરી દે છે, દહીંનું મંથન કરનાર દહીં મથીને માખણ કાઢી લે છે, હંસ દૂધ પી લે છે અને પાણી છોડી દે છે, તેવી જ રીતે જ્ઞાનીઓ ભેદવિજ્ઞાનના બળથી આત્મ-સંપદા ગ્રહણ કરે છે અને રાગ-દ્વેષ આદિ અથવા પુદ્ગલાદિ
भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भा
द्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण। बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं
ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत्।।८।। इति संबराधिकार:।।६।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com