________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૧
નિર્જરા દ્વાર જ્ઞાન-વૈરાગ્યના બળથી શુભાશુભ ક્રિયાઓથી પણ બંધ થતો નથી.
(દોહરા). * महिमा सम्यकज्ञानकी, अरु विरागबल जोइ।
क्रिया करत फल भुंजतै, करम बंध नहि होइ।।३।। શબ્દાર્થ- મહિમા=પ્રભાવ. અરુ=અને. ભુજનૈ=ભોગવતા.
અર્થ- સમ્યજ્ઞાનના પ્રભાવથી અને વૈરાગ્યના બળથી શુભાશુભ ક્રિયા કરવા છતાં અને તેનું ફળ ભોગવવા છતાં પણ કર્મબંધ થતો નથી. ૩. ભોગ ભોગવવા છતાં પણ જ્ઞાનીઓને કર્મકાલિમા લાગતી નથી.
| (સવૈયા એકત્રીસા) जैसैं भूप कौतुक सरूप करै नीच कर्म,
कौतुकी कहावै तासौं कौन कहै रंक है। जैसैं विभचारिनी विचारै विभचार वाकौ
जारहीसौं प्रेम भरतासौं चित्त बंक है।। जैसैं धाइ बालक चुंघाइ करै लालिपालि,
जानै ताहि औरकौ जदपि वाकै अंक है। तैसैं ग्यानवंत नाना भांति करतूति ठान,
किरियाकौं भिन्न मानै याते निकलंक है।।४।। શબ્દાર્થ:- ભૂપત્રરાજા. કૌતુક–ખેલ. નીચ કર્મ=હલકું કામ. રંક-કંગાલ. વાકૌ તેનું, જાર (યાર) મિત્ર. ભરતા =પતિ. બંક-વિમુખ. ચુંથાઈ=પિવડાવીને. લાલિપાલિકલાલનપાલન. અંક-ગોદ. નિકલંક નિર્દોષ.
અર્થ - જેવી રીતે રાજા ખેલરૂપ હલકું કામ* કરે તો પણ તે ખેલાડી પુરુષ કહેવાય છે, તેને કોઈ ગરીબ નથી કહેતું અથવા જેવી રીતે વ્યભિચારિણી સ્ત્રી
* ગધેડા ઉપર ચઢવું વગેરે.
* तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल।
यत्कोऽपि कर्मभिः कर्म भूञ्जानोऽपि न बध्यते।।२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com