________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૩૫
નિર્જરા દ્વાર
થઈને ( મુનિરાજ જેવી) ક્રિયા કરે છે પરંતુ તે મુર્ખ છે; વાસ્તવમાં સાધુ નથી, દ્રવ્યલિંગી છે. ૮.
ભેદવિજ્ઞાન વિના સમસ્ત ચારિત્ર નકામું છે. ( સવૈયા તેવીસા ) ग्रन्थ रचै चरचै सुभ पंथ,
लखै जगमैं विवहार सुपत्ता । साधि संतोष अराधि निरंजन,
देइ सुसीख न लेइ अदत्ता ।। नंग धरंग फिरै तजि संग,
छकै सरवंग मुधारस मत्ता । करतूति करैसठ पै,
સમુદ્ન ન બનાતમ-આતમ-સત્તા।।૧।।
શબ્દાર્થ:- ૨ચૈ=બનાવે. ચરચૈ=કથન કરે. સુભ પંથ=ધર્મમાર્ગ. સુપત્તા=સુપાત્ર. નિરંજન=ઈશ્વર. સુસીખ=સારો ઉપદેશ. અદત્તા=આપ્યા વિના. નંગધરંગ=નગ્ન. સંગ=પરિગ્રહ. મુધારસ મત્તા=અજ્ઞાનરસમાં ઉન્મત્ત. આતમ સત્તા=શુદ્ધ ચૈતન્યભાવ. અનાતમ સત્તા=શરીર રાગ-દ્વેષ-મોહ આદિ.
અર્થ:- તે મૂર્ખ ગ્રંથ-૨ચના કરે છે, ધર્મની ચર્ચા કરે છે, શુભ-અશુભ ક્રિયાને જાણે છે, યોગ્ય વ્યવહાર રાખે છે, સંતોષને સંભાળે છે, અર્હત્ ભગવાનની ભક્તિ કરે છે, સારો ઉપદેશ આપે છે, આપ્યા વિના લેતો નથી, બાહ્ય પરિગ્રહ છોડીને નગ્ન ફરે છે, અજ્ઞાનરસમાં ઉન્મત્ત થઈને બાળતપ કરે છે, તે મૂર્ખ આવી ક્રિયાઓ કરે છે પરંતુ આત્મસત્તા અને અનાત્મસત્તાનો ભેદ જાણતો નથી. ૯.
૧. અચૌર્યાદિ વ્રત અને એષણા આદિ સમિતિ પાળે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com