________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરા દ્વાર
૧૩૭ શબ્દાર્થ:- ક્રિયા=ચારિત્ર. અવગાહે=ગ્રહણ કરે. અજાન=મૂર્ખ. મૂઢનિર્મ=મૂર્ખઓમાં. મુખિયા=પ્રધાન.
અર્થ- જે સમ્યજ્ઞાન વિના ચારિત્ર ધારણ કરે છે અથવા ચારિત્ર વિના મોક્ષપદ ચાહે છે, તથા મોક્ષ વિના પોતાને સુખી કહે છે, તે અજ્ઞાની છે, મૂર્ખઓમાં પ્રધાન અર્થાત્ મહામૂર્ખ છે. ૧૧.
શ્રીગુરુનો ઉપદેશ અજ્ઞાની જીવો માનતા નથી. (સવૈયા એકત્રીસા) जगवासी जीवनीसौं गुरु उपदेस कहै,
तुमैं इहां सोवत अनंत काल बीते हैं। जागौ है सचेत चित्त समता समेत सुनौ,
___ केवल-वचन जामैं अक्ष-रस जीते हैं।। आवौ मेरै निकट बताऊं मैं तुम्हारे गुन,
परम सुरस-भरे करमसौं रीते हैं। ऐसे बैन कहै गुरु तौऊ ते न धरै उर,
मित्रकैसे पुत्र किधौं चित्रकैसे चीते हैं।।१२।। શબ્દાર્થ:- મિત્રÂસે પુત્ર=માટીના પૂતળા જેવા. ચિત્રકેસે ચીતે ચિત્રમાં બનેલા.
અર્થ - શ્રીગુરુ ભગવાસી જીવોને ઉપદેશ આપે છે કે તમને સંસારમાં મોહનિદ્રા લેતાં અનંતકાળ વીતી ગયો; હવે તો જાગો અને સાવધાન અથવા શાંતચિત્ત થઈને ભગવાનની વાણી સાંભળો, જેનાથી ઈન્દ્રિયોના વિષયો જીતી શકાય છે. મારી પાસે આવો, હું કર્મ-કલંક રહિત પરમ આનંદમય તમારા આત્માના ગુણ તમને બતાવું. શ્રીગુરુ આવાં વચન કહે છે તોપણ સંસારી મોહી જીવ કાંઈ ધ્યાન આપતા નથી, જાણે કે તેઓ માટીના પૂતળા છે અથવા ચિત્રમાં દોરેલા મનુષ્ય છે.
૧૨.
आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः
सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः। एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातु:
શુદ્ધ: શુદ્ધ: સ્વરસમજત: સ્થાથિમાવત્વમેતા દ્રા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com