________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંવર દ્વાર
૧૨૫ શબ્દાર્થ- ભેદિકનષ્ટ કરીને. વેદિ=જાણીને. મહારસ=આત્માનુભવનું અમૃત અવધારત=ગ્રહણ કરતો. ઉદ્ધત=ચઢતી. ફુરી (સ્કુરિત) પ્રગટ. સુવર્ન-સોનું. કાઈકમળ.
અર્થ - જેમણે મિથ્યાત્વનો વિનાશ કરીને અને સમ્યકત્વનો અમૃત રસ ચાખીને જ્ઞાનજ્યોતિ પ્રગટ કરી છે, પોતાના નિજગુણ-દર્શન. જ્ઞાન, ચારિત્ર ગ્રહણ કર્યા છે, હૃદયમાંથી પરદ્રવ્યોની મમતા છોડી દીધી છે અને દેશવ્રત, મહાવ્રતાદિ ઊંચી ક્રિયાઓનું ગ્રહણ કરીને જ્ઞાનજ્યોતિની સવાઈ વૃદ્ધિ કરી છે, તે વિદ્વાનો સુવર્ણ સમાન છે; તેમને શુભાશુભ કર્મમળ લાગતો નથી. ૫.
ભેદજ્ઞાન, સંવ-નિર્જરા અને મોક્ષનું કારણ છે. ( અડિલ્લ છંદ)
भेदग्यान संवर-निदान निरदोष है। संवरसौं निरजरा, अनुक्रम मोष है।। भेदग्यान सिवमूल, जगतमहि मानिये।
બપિ દેય દૈ તપ, ઉપાધેય નાનિયા દ્દ ! શબ્દાર્થ- નિદાન=કારણ. નિરદોષ=શુદ્ધ. નિરજરાઃકર્મોનું એકદેશ ખરવું અનુક્રમ-ક્રમે ક્રમે. સિવ=મોક્ષ. મૂલ=મૂળિયું. હેય છોડવા યોગ્ય. ઉપાદેયગ્રહણ કરવા યોગ્ય.
અર્થ:- લોકમાં ભેદવિજ્ઞાન નિર્દોષ છે, સંવરનું કારણ છે; સંવર નિર્જરાનું કારણ છે અને નિર્જરા મોક્ષનું કારણ છે. તેથી ઉન્નતિના ક્રમમાં ભેદવિજ્ઞાન જ પરંપરાએ મોક્ષનું કારણ છે. જોકે તે ત્યાજ્ય છે તોપણ ઉપાદેય છે.
ભાવાર્થ- ભેદવિજ્ઞાન આત્માનું નિજસ્વરૂપ નથી તેથી મોક્ષનું પરંપરા કારણ છે, મૂળ કારણ નથી. પરંતુ તેના વિના મોક્ષના અસલ કારણ સમ્યકત્વ, સંવર, નિર્જરા થતાં નથી તેથી પ્રથમ અવસ્થામાં ઉપાદેય છે અને કાર્ય થતાં કારણ -કલાપ પ્રપંચ જ હોય છે તેથી શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં હેય છે. ૬.
सम्पद्यते संवर एव साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्। स भेदविज्ञानत एव तस्मात्तद्भेदविज्ञानमतीव भाव्यम।।५।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com