________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંવર દ્વાર
૧૨૩
અર્થ - શુદ્ધ, સ્વતંત્ર, એકરૂપ, નિરાબાધ, ભેદવિજ્ઞાનરૂપ તીર્ણ કરવત અંદર પ્રવેશીને સ્વભાવ-વિભાવ અને જડ-ચેતનને જાદા જાદા કરી નાખે છે. તે ભેદવિજ્ઞાન જેમના હૃદયમાં ઉત્પન્ન થયું છે તેમને શરીર આદિ પર વસ્તુનો આશ્રય ચતો નથી, તેઓ આત્મ-અનુભવ કરીને પ્રસન્ન થાય છે અને પરમાત્માનું સ્વરૂપ ઓળખે છે.
ભાવાર્થ- જ્ઞાન પરભાવથી રહિત છે તેથી શુદ્ધ છે, નિજપરનું સ્વરૂપ બતાવે છે તેથી સ્વતંત્ર છે, એમાં કોઈ પર વસ્તુનો મેલ નથી તેથી એક છે, નયપ્રમાણની એમાં બાધા નથી. તેથી અબાધિત છે. આ ભેદવિજ્ઞાનની તીક્ષ્ણ કરવત
જ્યારે અંદર પ્રવેશ કરે છે ત્યારે સ્વભાવ-વિભાવનું પૃથ્થકરણ કરી નાખે છે અને જડ-ચેતનનો ભેદ બતાવે છે. તેથી ભેદ-વિજ્ઞાનીઓની રુચિ પરદ્રવ્યમાંથી ખસી જાય છે. તેઓ ધન, પરિગ્રહ, આદિમાં રહે તોપણ ખૂબ આનંદથી પરમતત્ત્વની પરીક્ષા કરીને આત્મિક રસનો આનંદ લે છે. ૩.
સમ્યકત્વથી સમ્યજ્ઞાન અને આત્મસ્વરૂપની પ્રાતિ (સવૈયા તેવીસા) जो कबहुं यह जीव पदारथ ,
औसर पाइ मिथ्यात मिटावे। सम्यक धार प्रबाह बहै गुन,
ज्ञान उदै मुख ऊरध धावै।। तो अभिअंतर दर्वित भावित,
कर्म कलेस प्रवेस न पावै। आतम साधि अध्यातमके पथ,
पूरन है परब्रह्म कहावै।।४।। શબ્દાર્થ - કબહૂ કોઈવાર. ઔસર (અવસર)=મોકો. પ્રબાહુ વહેણ. ઊરધ=
यदि कथमपि धारावाहिना बोधनेन
ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते। तदयमुदयदात्माराममात्मानमात्मा
परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति।।३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com