________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ એકત્વ દ્વાર
૧૦૩ શબ્દાર્થ:- અસુભક્રિયા પાપ. સુભક્રિયા=પુણ્ય. ક્રિયા=શુભાશુભ પરિણતિ. ચપળ=ચંચળ. ઉપયોગ-જ્ઞાન-દર્શન. કતરની-કાતર. નિસિદ્ધ વર્જિત. કરની-ક્રિયા.
અર્થ:- કોઈ શિષ્ય પૂછે છે કે હે સ્વામી ! આપે અશુભ ક્રિયાને અશુદ્ધ અને શુભ ક્રિયાને શુદ્ધ કેમ ન કહી ? ત્યાં શ્રીગુરુ કહે છે કે જ્યાંસુધી શુભ-અશુભ ક્રિયાના પરિણામ રહે છે ત્યાંસુધી જ્ઞાન-દર્શન ઉપયોગ અને મન-વચન-કાયના યોગ ચંચળ રહે છે તથા જ્યાં સુધી એ સ્થિર ન થાય ત્યાંસુધી શુદ્ધ અનુભવ થતો નથી. તેથી બન્નેય ક્રિયાઓ મોક્ષમાર્ગમાં બાધક છે, બન્નેય બંધ ઉત્પન્ન કરનાર છે, બન્નેમાંથી કોઈ સારી નથી, બન્ને મોક્ષમાર્ગમાં બાધક છે –એવો વિચાર કરીને મેં ક્રિયાનો નિષેધ કર્યો છે. ૧૨.
માત્ર જ્ઞાન મોક્ષમાર્ગ છે. (સવૈયા એકત્રીસા) मुकतिके साधककौं बाधक करम सब ,
आतमा अनादिकौ करम मांहि लुक्यौ है। एते पर कहै जो कि पाप बुरौ पुन्न भलौ,
सोई महा मूढ़ मोख मारगसौं चुक्यौ है।। सम्यक सुभाउ लिये हियमै प्रगट्यौ ग्यान,
उरध उमंगि चल्यौ काहूपै न रुक्यौ है। आरसीसौ उज्जल बनारसी कहत आपु,
कारन सरूप हैके कारजकौं ढुक्यौ है।।१३।। શબ્દાર્થ:- સાધક સિદ્ધિ કરનાર. લોકછુપાયો. ચુકયી (ચૂકી )=ભૂલ્યો. ઊરધ (ઊર્ધ્વ) ઉપર. ઉમંગિ=ઉત્સાહપૂર્વક. આરસી=દર્પણ. ટુકયૌ=વધ્યો.
અર્થ- મોક્ષના સાધક આત્માને સર્વ કર્મ બાધક છે, આત્મા અનાદિકાળથી કર્મોમાં છૂપાયેલો છે, એમ છતાં પણ જે પાપને ખરાબ અને પુણ્યને સારું કહે છે
संन्यस्तव्यमिदं समस्तमपि तत्कमैव मोक्षार्थिना
संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा। सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन्
नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति।।१०।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com