________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ એકત્વ દ્વાર
મુનિ શ્રાવક ની દશામાં બંધ અને મોક્ષ બન્ને છે. ( સવૈયા એકત્રીસા) मोख सरूप सदा चिनमूरति,
बंधमई करतूति कही है। जावतकाल बसै जहाँ चेतन,
तावत सो रस रीति गही है ।। आतमको अनुभौ जबलौं,
तबलौं शिवरूप दसा निबही है । अंध भयौ करनी जब ठानत,
बंध विथा तब फैल रही है ।। ९ ।। शब्दार्थ:- यिनमूरति = आत्मा ऽस्तुति = शुभाशुभ विभाव परिति भवताल=भेटला समय सुधी. तापत = त्यां सुधी निजही = रहे छे. अंध = अज्ञानी. विथा( व्यथा )=६:५.
અર્થ:- આત્મા સદૈવ શુદ્ધ અર્થાત્ અબંધ છે અને ક્રિયાને બંધમય કહેવામાં આવી છે, તેથી જેટલો સમય જીવ જેમાં (સ્વરૂપ અથવા ક્રિયામાં) ૨હે છે તેટલા સમય સુધી તેનો સ્વાદ લે છે અર્થાત્ જ્યાંસુધી આત્માનુભવ રહે છે ત્યાંસુધી અબંધદશા રહે છે, પરંતુ જ્યારે સ્વરૂપમાંથી છૂટીને ક્રિયામાં લાગે છે ત્યારે બંધનો विस्तार वधे छे. ८.
મોક્ષની પ્રાપ્તિ અંતર્દષ્ટિથી છે. ( સોરઠા )
अंतर-दृष्टि-लखाउ, निज सरूपकौ आचरन । ए परमातम भाउ, सिव कारन येई सदा।। १० ।।
૧૦૧
यदेतज्ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं
शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति । अर्तोऽन्यद् बन्धस्य स्वयमपि यतो बन्ध इति तत्
ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितं ॥ ६॥ वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा । एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव
तत्॥७॥
Please inform us of any errors on rajesh@AtmaDharma.com