________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ એકત્વ દ્વાર છે તેથી મહા અંધકૂપ છે અને બન્નેય કર્મબંધરૂપ છે તેથી મોક્ષમાર્ગમાં એ બન્નેનો ત્યાગ કહ્યો છે. ૬.
મોક્ષમાર્ગમાં શુદ્ધોપયોગ જ ઉપાદેય છે (સવૈયા એકત્રીસા) सील तप संजम विरति दान पूजादिक,
अथवा असंजम कषाय विषैभोग है। कोऊ सुभरूप कोऊ अशुभ स्वरूप मूल
वस्तुके विचारत दुविध कर्मरोग है।। ऐसी बंधपद्धति बखानी वीतराग देव ,
आतम धरममै करम त्याग-जोग है। ભૌ-નન-તપૈયા ૨Iáષ દુરૈયા મહીં,
મોરવવો વરૈયા સ્વર સુદ્ધ ઉપયોગ કૈલા ાા શબ્દાર્થ- સીલ(શીલ)=બ્રહ્મચર્ય. તપ=ઈચ્છાઓનું રોકવું. સંજમ (સંયમ )=કાયના જીવોની રક્ષા અને ઈન્દ્રિયો તથા મનને વશ કરવાં. વિરતિ (વ્રત)–હિંસાદિ પાંચ પાપોનો ત્યાગ. અસંજમ-છ કાયના જીવોની હિંસા અને ઈન્દ્રિયો તથા મનની સ્વતંત્રતા. ભૌ (ભવ )=સંસાર. સુદ્ધ ઉપયોગ વીતરાગ પરિણતિ.
અર્થ:- બ્રહ્મચર્ય, તપ, સંયમ, વ્રત દાન, પૂજા આદિ અથવા અસંયમ, કષાય, વિષય-ભોગ આદિ એમાં કોઈ શુભ અને કોઈ અશુભ છે, આત્મસ્વભાવનો વિચાર કરવામાં આવે તો બન્નેય કર્મરૂપી રોગ છે. ભગવાન વીતરાગદેવે બન્નેને બંધની પરંપરા કહી છે. આત્મસ્વભાવની પ્રાપ્તિમાં બને ત્યાજ્ય છે. એક શુદ્ધોપયોગ જ સંસાર-સમુદ્રથી તારનાર, રાગ-દ્વેષનો નાશ કરનાર અને પરમપદ આપનાર છે. ૭.
कर्म सर्वमपि सर्वविदो यद् बन्धसाधनमुशन्त्यविशेषात्। तेन सर्वमपि तत्प्रतिषिद्धं ज्ञानमेव विहितं शिवहेतुः।।४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com