________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
સમયસાર નાટક પહોંચી શકતું નથી તે. ઉદિમ=ઉદ્યોગ. પતન=નાશ. જતન=ઉપાય. ભૌ-જળ ( ભવજળ )=સંસાર-સાગર. સુવિચચ્છન=પંડિત.
અર્થ:- જેમને મન જાણી શકે એવા બુદ્ધિગમ્ય અશુદ્ધ પરિણામોમાં આત્મબુદ્ધિ કરતો નથી અને મનને અગોચર અર્થાત્ બુદ્ધિગમ્ય ન હોય એવા અશુદ્ધભાવ ના થવા દેવામાં સાવધાન રહે છે; એ રીતે પર પરિણતિનો નાશ કરીને અને મોક્ષમાર્ગમાં પ્રયત્ન કરીને જે સંસાર-સાગરને તરે છે તે સમ્યજ્ઞાની નિરાગ્નવી કહેવાય છે, તેમની વિદ્વાનો સદા પ્રશંસા કરે છે.
ભાવાર્થ- વર્તમાન કાળના અશુદ્ધ પરિણામોમાં આત્મબુદ્ધિ કરતા નથી અને ભૂતકાળમાં થયેલા રાગાદિ પરિણામોને પોતાના માનતા નથી અથવા આગામી કાળમાં થવાવાળા વિભાવ મારા નથી એવું શ્રદ્ધાન હોવાથી જ્ઞાની જીવ સદા નિરાસવા રહે છે. ૫.
શિષ્યનો પ્રશ્ન. (સવૈયા તેવીસા) ज्यौं जगमैं विचरै मतिमंद,
सुछंद सदा वरतै बुध तैसो। चंचल चित्त असंजित वैन,
| સરીર-સનેદ નથાવત પૈસા भोग संजोग परिग्रह संग्रह,
मोह विलास करै जहं ऐसो। पूछत सिष्य आचारजसौं यह,
સચવવંત નિર/wવ વસો ના દ્દા શબ્દાર્થ:- વિચરે=વર્તન કરે. સુછંદ (સ્વચ્છન્દ )=મનમાન્યું બુધ-જ્ઞાની. વૈનઃવચન. સનેહ (સ્નેહ)=પ્રેમ. સંગ્રહ =એકઠું કરવું.
सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसंततौ। कतो निराम्रवो ज्ञानी नित्यमेवेति चेन्मति।।५।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com