________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આસ્રવ અધિકાર
૧૧૭ વિશેષ - *ઉપશમ સમ્યકત્વનો ઉત્કૃષ્ટને જઘન્ય કાળ અંત-મુહૂર્ત અને *ક્ષયોપશમ સમ્યકત્વનો ઉત્કૃષ્ટકાળ છાસઠ સાગર અને જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. આ બન્ને સમ્યકત્વ નિયમથી નષ્ટ થાય જ છે તેથી જ્યાં સુધી સમ્યકત્વભાવ રહે છે ત્યાં સુધી આત્મા એક વિલક્ષણ શાંતિ અને આનંદનો અનુભવ કરે છે અને જ્યારે સમ્યકત્વભાવ નાશ પામવાથી મિથ્યાત્વનો ઉદય થાય છે ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈને કર્મ-પરંપરા વધારે છે.૧૨.
અશુદ્વનયથી બંધ અને શુદ્વનયથી મોક્ષ છે. (દોહરા) यह निचोर या ग्रंथकौ , यहै परम रसपोख।
તબૈ સુદ્ધનય વંધ હૈ, Tદૈ સુદ્ધનય મોરવા શરૂ ા શબ્દાર્થ:- નિચોર=સાર. પોખ=પોષક. ગહૈ=ગ્રહણ કરવાથી. મોખ=મોક્ષ.
અર્થ:- આ શાસ્ત્રમાં સાર વાત એ જ છે અને એ જ પરમ તત્ત્વની પોષક છે કે શુદ્ધનયની રીત છોડવાથી બંધ અને શુદ્ધનયની રીત ગ્રહણ કરવાથી મોક્ષ થાય છે. ૧૩.
જીવની બાહ્ય અને અંતરંગ અવસ્થા ( સવૈયા એકત્રીસા) करमके चक्रमै फिरत जगवासी जीव,
है रह्यौ बहिरमुख व्यापत विषमता। अंतर सुमति आई विमल बड़ाई पाई ,
पुद्गलसौं प्रीति टूटी छूटी माया ममता।।
સમ્યકત્વ થાય છે. * અનંતાનુબંધીની ચોકડી અને મિથ્યાત્વ તથા સમ્યક મિથ્યાત્વ એ છે
પ્રકૃતિઓનો અનુદય અને સમ્યક પ્રકૃતિનો ઉદય રહેતાં ક્ષયોપશમ સમ્યત્વ થાય છે. * અનંત સંસારની અપેક્ષાએ આ કાળ પણ થોડો છે.
इदमेवात्र तात्पर्य हेयः शुद्धनयो न हि।
- નાસ્તિ વન્યસ્તવત્યાત્તિન્યાહજૂ Uવ દિશા ૧૦ના धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिम्
त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वंकषः कर्मणाम्। तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्वहि:
पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः।। ११ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com