________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
११८
સમયસાર નાટક सुद्धनै निवास कीनौ अनुभौ अभ्यास लीनौ,
भ्रमभाव छोड़ि दीनी भीनौ चित्त समता। अनादि अनंत अविकलप अचल ऐसौ,
पद अवलंबि अवलोकै राम रमता।।१४।। શબ્દાર્થ- બહિરમુખ=શરીર, વિષયભોગ આદિ બાહ્ય વસ્તુઓનો ગ્રાહકો विषमताअशुद्धता. सुमति =सभ्यन. मानौ=ीन.
અર્થ- સંસારી જીવ કર્મના ચક્કરમાં ભટકતો મિથ્યાદષ્ટિ થઈ રહ્યો છે અને તેને અશુદ્ધતાએ ઘેરી લીધો છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન ઊપસ્યું, નિર્મળ પ્રભુતા પ્રાપ્ત २४, शरी२. माहिथी स्नेह छूटयो, २॥॥-द्वेष-भोई छूटया, समता-२सनो स्वा६ भन्यो, શુદ્ધનયનો સહારો લીધો, અનુભવનો અભ્યાસ થયો, પર્યાયમાં અહંબુદ્ધિ નાશ પામી ત્યારે પોતાના આત્માના અનાદિ અનંત, નિર્વિકલ્પ, નિત્યપદનું અવલંબન કરીને આત્મસ્વરૂપને દેખે છે. ૧૪.
શુદ્ધ આત્મા જ સમ્યદર્શન છે. (સવૈયા એકત્રીસા) जाके परगासमैं न दीसैं राग द्वेष मोह,
आस्रव मिटत नहि बंधकौ तरस है। तिहूं काल जामै प्रतिबिंबित अनंतरूप,
आपहूं अनंत सत्ता नंततै सरस है।। भावश्रुत ग्यान परवान जो विचारि वस्तु,
अनुभौ करै न जहां बानीकौ परस है। अतुल अखंड अविचल अविनासी धाम,
चिदानंद नाम ऐसौ सम्यक दरस है।।१५।।
रागादीनां झगिति विगमात् सर्वतोऽप्यास्रवाणां
नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः। स्फारस्फारैः स्वरसविसरैः प्लावयत्सर्वभावा
नालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत्।।१२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com