________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આસ્રવ અધિકાર
૧૧૩ અર્થ - શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે કે હે સ્વામી! સંસારમાં જેવી રીતે મિથ્યાષ્ટિ જીવ સ્વતંત્રપણે વર્તે છે તેવી જ પ્રવૃત્તિ સમ્યગ્દષ્ટિ જીવની પણ હમેશાં રહે છે બન્નેને ચિત્તની ચંચળતા, અસંયત વચન, શરીરનો સ્નેહ, ભોગનો સંયોગ, પરિગ્રહનો સંચય અને મોહનો વિકાસ એકસરખો હોય છે, તો પછી સમ્યગ્દષ્ટિ જીવ કયા કારણે આગ્નવરહિત છે? ૬.
શિષ્યની શંકાનું સમાધાન. (સવૈયા એકત્રીસા) पूरव अवस्था जे करम-बंध कीने अब,
तेई उदै आइ नाना भांति रस देत हैं। केई सुभ साता कोई असुभ असातारूप,
दुहूंसौं न राग न विरोध समचेत हैं।। जथाजोग क्रिया करै फलकी न इच्छा धरै,
નીવન-મુવતિ વિર૯ દિ ત્રેત દૈ यातें ग्यानवंतकौं न आस्रव कहत कोऊ,
मुद्धतासौं न्यारे भए सुद्धता समेत हैं।।७।। શબ્દાર્થ - અવસ્થા પર્યાય. જથાજોગ=જેવું જોઈએ તેવું, પોતાના પદને યોગ્ય. સમચેત=સમતાભાવ. બિરદ=શ. મુદ્ધતા મિથ્યાત્વ. સમેત સહિત.
અર્થ - પૂર્વકાળમાં અજ્ઞાન અવસ્થામાં જે કર્મ બાંધ્યાં હતાં તે હવે ઉદયમાં આવીને ફળ આપે છે, તેમાં અનેક તો શુભ છે જે સુખદાયક છે અને અનેક અશુભ છે જે દુઃખદાયક છે; ત્યાં સમ્યગ્દષ્ટિ જીવ આ બન્ને પ્રકારના કર્મોદયમાં હર્ષ-વિષાદ કરતા નથી-સમતાભાવ રાખે છે. તેઓ પોતાના પદને યોગ્ય ક્રિયા કરે છે, પણ
समय
विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः
समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः। तदपि सकलरागद्वेषमोहव्युदासा
दवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः ।।६।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com