________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
સમયસાર નાટક તેના ફળની આશા નથી કરતા, સંસારી હોવા છતાં પણ મુક્ત કહેવાય છે, કારણ કે સિદ્ધોની જેમ દેહ આદિથી અલિત છે, તેઓ મિથ્યાત્વથી રહિત અનુભવ સહિત છે, તેથી જ્ઞાનીઓને કોઈ આસ્રવ સહિત કહેતું નથી. ૭.
રાગ-દ્વેષ-મોહ અને જ્ઞાનનું લક્ષણ (દોહરા) जो हितभाव सु राग है, अनहितभाव विरोध।
भ्रामिक भाव विमोह हे, निरमल भाव सु बोध ।।८।। શબ્દાર્થ:- ભ્રામિક-પરદ્રવ્યમાં અહંબુદ્ધિ. નિર્મળ=વિકાર રહિત. બોધ=જ્ઞાન.
અર્થ - પ્રેમનો ભાવ રાગ, ધૃણાનો ભાવ દ્રષ, પરદ્રવ્યમાં અહંબુદ્ધિનો ભાવ મોહ અને ત્રણથી રહિત નિર્વિકારભાવ સમ્યજ્ઞાન છે. ૮.
રાગ-દ્વેષ-મોહ જ આસવ છે. (દોહરા) राग विरोध विमोह मल , एई आस्रवमूल।
एई करम बढाईक, करें धरमकी भूल।।९।। અર્થ - રાગ-દ્વેષ-મોહ એ ત્રણે આત્માના વિકાર છે, આમ્રવનાં કારણ છે. અને કર્મબંધકરીને આત્માનું સ્વરૂપ ભુલાવનાર છે. ૯.
સમ્યગ્દષ્ટિ જીવ નિરાસવ છે. (દોહરા) जहां न रागादिक दसा, सो सम्यक परिनाम।
यातें सम्यकवंतकौ, कह्यौ निरास्रव नाम।।१०।। અર્થ:- જ્યાં રાગ-દ્વેષ-મોટું નથી તે સમ્યકત્વભાવ છે, તેથી જ સમ્યગ્દષ્ટિને આસ્રવરહિત કહ્યો છે. ૧૦.
रागद्वेषविमोहानां ज्ञानिनो यदसंभवः। तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम।।७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com