________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૬
સમયસાર નાટક મૂઢ ક્રિયા તથા વિચક્ષણ ક્રિયાનું વર્ણન. ( સવૈયા એકત્રીસા) जैसैं मतवारौ कोऊ कहै और करै और,
तैसैं मूढ़ प्रानी विपरीतता धरतु है। असुभ करम बंध कारन बखानै मानै,
मुकतिके हेतु सुभ-रीति आचरतु है।। अंतर सुदृष्टि भई मूढ़ता बिसर गई,
ग्यानको उदोत भ्रम-तिमिर हरतु है। करनीसौं भिन्न रहै आतम-सुरूप गहै,
अनुभौ अरंभि रस कौतुक करतु है।। १६ ।। शार्थ:- मतवारी=नम -भत्त. भूढानीमानी . पान=हे. भानश्रद्धा २. लिस२ ॥४-६२. थ६ 8. Galt=५२.
અર્થ- જેમ કોઈ પાગલ મનુષ્ય કહે છે કાંઈક અને કરે છે કાંઈક, તેવી જ રીતે મિથ્યાદષ્ટિ જીવમાં વિપરીતભાવ રહે છે, તે અશુભ કર્મને બંધનું કારણ સમજે છે અને મુક્તિ માટે શુભ આચરણ કરે છે. પણ સાચું શ્રદ્ધાન થતાં અજ્ઞાન નષ્ટ થવાથી જ્ઞાનનો પ્રકાશ મિથ્યા-અંધકારને દૂર કરે છે અને ક્રિયાથી વિરક્ત થઈને આત્મસ્વરૂપનું ગ્રહણ કરીને, અનુભવ ધારણ કરી પરમરસમાં આનંદ કરે છે. ૧૬.
भेदोन्मादं भ्रमरसभरान्नाटयत्पीतमोहं
मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन। हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि
ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण।।१३।। એ પ્રમાણે પુણ્ય-પાપાધિકાર પૂર્ણ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com