________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
કર્તા કર્મ ક્રિયાદ્વાર
૮૩
અર્થ:- દયા, દાન, પૂજાદિ પુણ્ય અથવા વિષય, કષાય આદિ પાપ બન્ને કર્મબંધ છે અને બન્નેનું ઉત્પત્તિસ્થાન એક જ છે. આ બન્ને પ્રકારનાં કર્મો કરવામાં સમ્યગ્ગાની અને મિથ્યાજ્ઞાની એક સરખા દેખાય છે પરંતુ તેમના ભાવોમાં અંતર હોવાથી ફળ પણ ભિન્ન ભિન્ન થાય છે. જ્ઞાનીની ક્રિયા વિરક્તભાવ સહિત અને અહંબુદ્ધિ રહિત હોય છે તેથી નિર્જરાનું કારણ છે અને તે જ ક્રિયા મિથ્યાત્વી જીવ વિવેક રહિત તલ્લીન થઈને અહંબુદ્ધિ સહિત કરે છે તેથી બંધ અને તેના ફળને પામે છે. ૨૩.
મિથ્યાત્વીના કર્તાપણાની સિદ્ધિ ૫૨ કુંભારનું દૃષ્ટાંત (છપ્પા )
ज्यौं माटीमैं कलस होनकी, सकति रहै ध्रुव । दंड चक्र चीवर कुलाल, बाहजि निमित्त हुव ।। त्यौं पुदगल परवांनु, पुंज वरगना भेस धरि । ग्यानावरनादिक स्वरूप, विचरंत विविध परि ।। बाहजि निमित्त बहिरातमा,
गहि संसै अग्यानमति ।
जगमांहि अहंकृत भावसौं,
करमरूप है परिनमति ।। २४ ।। શબ્દાર્થ:- કલસ=ઘડો. સકતિ=શક્તિ. ચક્ર=ચાકડો. ચીવર=દોરી. કુલાલ=કુંભાર. બાજિ=બાહ્ય. પુંજ=સમુદાય=૫૨વાંનુ=૫૨માણુ. વરંગના=વર્ગણા. ભેસ=રૂપ. વિચરત=ભ્રમણ કરે છે. વિવિધ=જુદા જુદા. ગહિ=ધારણ કરીને. બહિરાતમા=મિથ્યાદષ્ટિ. અહંકૃત=મમત્વ.
અર્થ:- જેવી રીતે માટીમાં ઘડારૂપ થવાની શક્તિ સદા મોજૂદ રહે છે અને
अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाः । द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम् ।। २३ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com