________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા કર્મ ક્રિયાદ્વાર
૭૧
जीवदरव चिद्रूप सहज, पुदगल अचेत जड़। जीव अमूरति मूरतीक, पुदगल अंतर बड़।। जब लग न होइ अनुभौ प्रगट,
तब लग मिथ्यामति लसै। करतार जीव जड़ करमको,
સુધિ વિવાર યદુ શ્રમ ના દ્દાઓ શબ્દાર્થ:- જ્ઞાયક=જાણનાર. ઈહિ લાયક=એને યોગ્ય. અચેત=જ્ઞાનરહિત. બડ મોટું. મિથ્યામતિ-અજ્ઞાન. લસૈ=રહે ભ્રમ=ભૂલ.
અર્થ:- જીવમાં જ્ઞાનગુણ છે, તે પોતાના અને અન્ય દ્રવ્યોના ગુણોનો જ્ઞાતા છે. પુદ્ગલ એને યોગ્ય નથી અને તેનામાં પોતાના અથવા અન્ય દ્રવ્યોના ગુણ જાણવાની શક્તિ નથી. જીવ ચેતન છે અને પુદ્ગલ અચેતન, જીવ અરૂપી છે અને પુદ્ગલ રૂપી, આ રીતે બન્નેમાં મોટો તફાવત છે. જ્યાં સુધી ભેદવિજ્ઞાન થતું નથી ત્યાંસુધી અજ્ઞાન રહે છે અને જીવ પોતાને કર્મનો કર્તા માને છે પરંતુ સુબુદ્ધિનો પ્રકાશ થતાં આ ભ્રમ મટી જાય છે. ૬.
કર્તા,કર્મ અને ક્રિયાનું સ્વરૂપ (દોહરો) करता परिनामी दरव, करम रूप परिनाम।
किरिया परजयकी फिरनि, वस्तु एक त्रय नाम।।७।। શબ્દાર્થ - કર્તા=જે કાર્ય કરે છે. કર્મ કરેલું કાર્ય. ક્રિયા-પર્યાયનું રૂપાંતર થવું તે, જેમકે - ઘડો બનાવવામાં કુંભાર કર્તા, ઘડો કર્મ અને માટીના પિંડરૂપ પર્યાયમાંથી ઘડારૂપ થવું તે ક્રિયા છે, પણ આ ભેદ-વિવક્ષાનું કથન છે. અભેદ-વિવક્ષામાં ઘડાને ઉત્પન્ન કરનારી
ज्ञानी जानन्नपीमां स्वपरपरिणति पुद्गलश्चाप्यजानन्
व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्। अज्ञानात्कर्तकर्मभ्रममतिरनयो ति तावन्न याव
द्विज्ञानार्चिश्वकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः।।५।। यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म। या परिणति: क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।।६।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com